શોધખોળ કરો

Tomato Price Hike: મોંઘવારીથી મળશે રાહત, સરકારે આ તારીખથી 50 રુપિયા કિલો ટામેટા વેચવાની કરી જાહેરાત

હવે સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય કર્યો છે.

Tomato Price Hike: શાકભાજીમાં ખાસ કરીને મોંઘા ટામેટાંના ભાવને કારણે જુલાઈ 2023માં ખાદ્ય ફુગાવો 11.51 ટકા પર પહોંચી ગયો છે. હવે સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય કર્યો છે. 15 ઓગસ્ટ, 2023 થી સ્વતંત્રતા દિવસના અવસર પર સરકારે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને NAFEDને 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે.  

15 ઓગસ્ટ, 2023 થી  સ્વતંત્રતા દિવસના અવસર પર  સરકારે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને NAFEDને 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે.

ઉપભોક્તા બાબતોના વિભાગે કહ્યું કે તાજેતરના સમયમાં જથ્થાબંધ બજારમાં ટામેટાંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાકભાજી અને ટમેટામાં લાલચોળ તેજીના દિવસો વચ્ચે ભાવ ઘટ્યાં હોવાના રાહતના સમાચાર પણ છે.  સાથે ડુંગળીના ભાવમાં વધારો હોવાના સમાચાર છે. 

ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું કે તાજેતરના સમયમાં જથ્થાબંધ બજારમાં ટામેટાંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી એનસીઆર ઉપરાંત રાજસ્થાનના જોધપુર કોટા, ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને બિહારના પટના, મુઝફ્ફરપુર, અરાહ, બક્સરમાં ટામેટાં સસ્તા ભાવે વેચાયા છે.

પહેલા એનસીસીએફ અને નાફેડે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનું શરૂ કર્યું, પછી 16 જુલાઈ, 2023 થી કિંમતો 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. 20 જુલાઈથી કિંમતો 70 રૂપિયા થઈ ગઈ હતી. અને હવે સ્વતંત્રતા દિવસથી ટામેટાં 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે.

ઉપભોક્તા બાબતોના મંત્રાલયે કહ્યું કે NCCFએ દિલ્હીમાં 70 સ્થાનો અને નોઈડા ગ્રેટર નોઈડામાં 15 સ્થળોએ મોબાઈલ વાન લગાવીને સામાન્ય લોકોને સસ્તા ભાવે ટામેટાં વેચ્યા છે. NCCF ONDC દ્વારા ઓનલાઈન સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરે છે. ગ્રાહક બાબતોના વિભાગ, NCCF અને Nafedએ આ ટામેટાંને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એવા સ્થળોએ ખરીદ્યા અને વેચ્યા છે જ્યાં એક મહિનામાં તેની કિંમત ઘણી વધી ગઈ છે અને જ્યાં તેનો વપરાશ વધુ છે.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget