શોધખોળ કરો

Twitter New CEO: આ મહિલા બન્યા ટ્વિટરના નવા CEO, એલન મસ્કે કરી જાહેરાત

ટ્વિટરના માલિક મસ્કે શુક્રવારે (12 મે) ના રોજ ટ્વિટ કર્યું હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિંડા યાકારિનો (Linda Yaccarino)નું સ્વાગત કરવા માટે ઉત્સુક છું.

Twitter New CEO Linda Yaccarino: અબજોપતિ એલન મસ્કે ટ્વિટરના નવા CEOના નામની જાહેરાત કરી છે. ટ્વિટરના માલિક મસ્કે શુક્રવારે (12 મે) ના રોજ ટ્વિટ કર્યું હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિંડા યાકારિનો (Linda Yaccarino)નું સ્વાગત કરવા માટે ઉત્સુક છું. લિંડા મુખ્યત્વે બિઝનેસ સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીશ. પ્લેટફોર્મને તમામ બાબતોની એપ્લિકેશન 'એક્સ'માં પરિવર્તિત કરવા માટે લિંડા સાથે કામ કરવા માટે ઉત્સુક છું . 

મસ્કે બતાવ્યો  પોતાનો રોલ 

આ પહેલા મસ્કે અન્ય એક ટ્વિટમાં જાહેરાત કરી હતી કે તેણે એક્સ/Twitter માટે નવા CEOની નિમણૂક કરી છે. તેમણે કહ્યું કે નવા CEO 6 અઠવાડિયામાં કામ શરૂ કરશે. મસ્કના જણાવ્યા અનુસાર, તેમની ભૂમિકા કાર્યકારી અધ્ય્ક્ષ અને સીટીઓ તરીકેની રહેશે,  પ્રોડક્ટની દેખરેખ કરનારા, સોફ્ટવેર અને સિસ્ટમ ઓપરેટર્સના રુપમાં હશે. 

લિંડા યાકારિનો કોણ છે ?

લિંડા યાકારિનોનું નામ પહેલાથી જ ટ્વિટરના CEOની રેસમાં ચાલી રહ્યું હતું. તેના  LinkedIn પ્રોફાઇલ મુજબ, યાકારિનો 2011 થી એનબીસી યુનિવર્સલ સાથે કામ કરી રહી છે. તેની હાલમાં ભૂમિકા ગ્લોબલ એડવર્ટાઈઝિંગ અને પાર્ટનરશિપ્સમાં  ચેરપર્સનની છે.  આ પહેલા તેણે કંપનીના કેબલ એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ એડવર્ટાઈઝિંગ સેલ્સ ડિવિઝન માટે કામ કર્યું હતું.

યાકારિનોએ ટર્નર કંપનીમાં 19 વર્ષ સુધી કામ પણ કર્યું. તેમણે 1981 થી 1985 દરમિયાન પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેમણે લિબરલ આર્ટસ અને ટેલિકોમ્યુનિકેશન વિષયોમાં અભ્યાસ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ

Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો

બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!

Embed widget