શોધખોળ કરો

Vi recharge: આ છે વોડાફોનના બેસ્ટ સેલર રિચાર્જ પ્લાન, અનલિમિટેડ ડેટા સાથે મળશે અનેક ફાયદા

ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર રેસ ચાલી રહી છે.  દરેક કંપની પોતાના યૂઝર્સને સૌથી સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર રેસ ચાલી રહી છે.  દરેક કંપની પોતાના યૂઝર્સને સૌથી સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.  ત્યારે આ બધાની વચ્ચે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારા પ્રિપેડ પ્લાન છે. વોડાફોન પોતાના યૂઝર્સને ઘણા બધા સસ્તા પ્રિપેડ પ્લાન ઓફર કરે છે. જેમાં યૂઝર્સને મફત ડેટા, કોલિંગ, એમએમએસ સહિત ઘણી બધી સુવિધાઓને લાભ ઉઠાવી શકે છે. 

વોડાફોનનો 155 રુપિયાનો રિચાર્જ પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં યૂઝર્સને  24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે.  બીજા ઘણા બધા વોડાફોનના રિચાર્જ છે જેમાં તમે સસ્તામાં રિચાર્જ કરાવી અનેક લાભ ઉઠાવી શકો છો. 

વોડાફોન 155 રિચાર્જ 

વોડાફોનના 155 રુપિયાના રિચાર્જમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  

વોડાફોન 219  રિચાર્જ 

વોડાફોનના 219  રુપિયાના રિચાર્જમાં તમને 21 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  વોડાફોન એપ એક્સક્લુઝીવ ફ્રી 2 જીબીનો ફાયદો આ રિચાર્જ પર મળે છે. દરરોજ 1 જીબી ડેટા આ રિચાર્જમાં મળે છે. 

299 વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 299 રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 1.5 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 100 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો.  

479  વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 479  રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 56 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 1.5 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 100 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો. 

719 વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 719  રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 1.5 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 100 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો.  આ રિચાર્જ પર ગ્રાહકોને 2 જીબી ડેટા બેકઅપ તરીકે મળે છે. જેનો કોઈ ચાર્જ આપવો પડતો નથી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર
Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Embed widget