શોધખોળ કરો

ભાગેડુ વિજય માલ્યાની PM મોદીને આજીજી, રૂપિયા આપવા માટે કહી આ મોટી વાત, જાણો વિગત

નવી દિલ્હીઃ દેશની બેંકોને 9000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને વિદેશ ભાગી ગયેલા શરાબ કારોબારીએ ગુરુવારે ટ્વિટ્સ કરીને પીએમ મોદીને ઘેરવાની કોશિશ કરી હતી.  પીએમ મોદીએ બુધવારે 16મી લોકસભામાં તેમના અંતિમ ભાષણમાં માલ્યાનું નામ લીધા વગર બેંકોના 9000 કરોડ રૂપિયા લઈને ભાગી જનારા એક વ્યક્તિની ચર્ચા કરી હતી. જેના જવાબમાં માલ્યાએ કહ્યું કે, હું રૂપિયા પરત કરવા તૈયાર છું પરંતુ પીએમ મોદી બેંકોને તે લેવાનું કેમ નથી કહેતા ? માલ્યાએ ટ્વિટમાં કહ્યું કે, હું સન્માન સાથે પૂછવા માંગુ છું કે વડાપ્રધાન તમે બેંકોને એવો આદેશ કેમ નથી આપતાં કે કિંગફિશરને મળનારું પબ્લિક ફંડ ચુકવવા માટે હું તૈયાર છું, તમે તે લઈ લો. માલ્યાએ અન્ય ટ્વિટમાં એમ લખ્યું કે, પીએમ મોદી સારા વક્તા છે અને મીડિયા જે પ્રકારની સ્ટોરી બતાવી રહ્યું છે તેના પરથી હું એમ માની લઉં છું કે તેઓ મારા વિશે જ વાત કરતા હતા.
માલ્યાએ તેનો બચાવ કરતાં અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, મેં મારી સંપત્તિ છુપાવી હોવાના ઈડીના દાવા અંગે મીડિયામાં આવેલા સમાચારથી આશ્ચર્યચકિત છું. લોકોને ગેરમાર્ગે દોરવાની એક શરમજનક બાબત છે. જોકે, આ બહુ નવાઈની વાત નથી. જો કોઈ સંપત્તિ છુપાવી હોત તો હું કોર્ટ સમક્ષ આશરે 14,000 કરોડ રૂપિયાની સંપત્તિનો ખુલાસો કેમ કરી શકત ? નવેમ્બર 2016માં મુંબઈની એક સ્પેશિયલ પીએમએલએ કોર્ટ શરાબ કારોબારી વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો હતો. તેની સાથે જ કોર્ટે માલ્યાની તમામ ઘરેલુ સંપત્તિ, શેર અને ડિબેન્ચર જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. તે વિવિધ બેંકોના આશરે 9000 કરોડ રૂપિયા લઈ ફરાર થઈ ગયો છે. તેના પર ટેક્સ ચોરી અને મની લોન્ડ્રિંગના અલગથી કેસ ચાલી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ

Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ

ABP Premium

વિડિઓઝ

Rajkot Fire News :બોઈલરના ઓઈલનો પાઈપ ફાટતા કારખાનામાં લાગી ભયંકર આગ.. ધુમાડાના ઉડ્યા ગોટેગોટાMaharashtra Ambulance Blast: ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં થયો બ્લાસ્ટHun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
રાજ્યના પશુપાલકો માટે સરકારે લાગુ કરી નવી યોજના, આટલું પ્રીમિયમ ચૂકવી મેળવો પશુઓનું વીમા કવચ

Rinku Singh: ભારતીય બેટ્સમેન રિંકૂ સિંહે અલીગઢમાં ખરીદ્યું મહેલ જેવું ઘર, કિંમત 3.5 કરોડ રૂપિયા

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Embed widget