Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ
Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ
વડોદરામાં પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમારના હત્યા કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. બાબર સહિતના ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તપન હત્યા કેસમાં કુલ 10 આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. તપન પરમારની હત્યા કરી દેવામાં આવી હતી, એ પણ સરા જાહેર હોસ્પિટલની બહાર જ. આ કેસમાં બાબર સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 10 આરોપીઓ આ મામલે હાલ જેલમાં છે, તો બીજી તરફ તપન પરમારના પરિવારે આ સમગ્ર મામલે કડક કારવાહીની માંગ કરી છે.
#Abpasmita #GujaratiNews
For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv
Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
![Vadodara BJP : બુલડોઝરની ધમકી આપનારા નિશાળિયા સામે લોકોમાં આક્રોશ , ભાજપ પણ મૌન!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/11/d8f456aaf59bd3fdb784b949c8cbc8d0173929063144073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Satish Nishaliya Statement Controversy : કોંગ્રેસે સતીશ નિશાળિયા સામે ચૂંટણી આયોગમાં કરી ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/11/452ba0c9031c929668ca4cce1f5d2b1b173928383264473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Vadodara Crime: વડોદરામાં પતિએ પત્નીને ગોળી મારી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/7008936d2d4cfdef78b0b358a81788a917385102136241012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Vadodara Bomb Blast Threat: ભાયલીની આ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/24/066596b3e4435d00bca5bbb78885302c1737693742133722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/de72267cb09d558c19166d0ec6c5304a1737006350496722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)