શોધખોળ કરો

Budget 2022: શું છે બજેટનો અર્થ ને કેટલા પ્રકારનું હોય છે દેશમાં બજેટ, જાણો વિગતે

દેશ હાલના સમયમાં કોરોના વાયરસના Omicron વેરિએન્ટ સામે ઝઝૂમી રહ્યો છે. આવામાં લોકોને સરકાર તરફથી બજેટમાં રાહત મળવાની આશા છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman) કાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2022એ સંસદમાં બજેટ (Budget 2022) રજૂ કરશે. આને લઇને તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. દેશ વાસીઓને સામાન્ય બજેટથી ઘણી બધી આશા છે. હવે અમે અહીં તમને બતાવી રહ્યાં છીએ કે શું છે બજેટ, શું છે બજેટનો અર્થ, ક્યાંથી આવ્યો બજેટ શબ્દ ને કેટલા પ્રકારનુ હોય છે બજેટ. જાણો............. 

1. બજેટનો અર્થ- 
ગૂગલ પર લોકો આજકાલ બજેટનો અર્થ સૌથી વધુ સર્ચ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બજેટ શબ્દની ઉત્પત્તિ ફ્રાન્સીસી શબ્દ બૌગેટ (Bougette)થી થઇ છે, જેનો અર્થ છે- નાની બેગ. સરકાર દર વર્ષ 1લી એપ્રિલથી લઇને 31 માર્ચ સુધી થનારી તમામ ખર્ચાઓ માટે એક લેખાજોખા તૈયાર કરે છે, જેને કેન્દ્રીય બજેટ કહેવામાં આવે છે.

2. બજેટના પ્રકાર-
લોકોએ ગૂગલ પર એ પણ શોધ્યુ કે બજેટ કેટલા પ્રકારનુ હોય છે. સામાન્ય રીતે બજેટ ત્રણ પ્રકારના હોય છે- બેલેન્સ્ડ બજેટ, સરપ્લસ બજેટ અને ડેફિસિટ બજેટ. બેલેન્સ્ડ બજેટમાં ઇનકમ અને ખર્ચની માત્રાનુ સામાન્ય હોવુ જરૂરી છે. વળી, સરપ્લસ બજેટમાં સરકારની આવક ખર્ચાથી વધુ હોય છે. ડેફિસિટ બજેટમાં સરકારના ખર્ચ તેની આવકના સોર્સથી વધુ હોય છે.

3. બજેટ ડેટ 2022- 
લોકો ગૂગલ પર એ પણ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે જે બજેટ ક્યારે રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી, 2022એ સવારે 11 વાગે સંસદમાં પોતાનુ ચોથુ બજેટ રજૂ કરશે. વળી આર્થિક સર્વેક્ષણ (Economic Survey) આના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ આવશે. 

4. બજેટ સત્ર- 
સરકાર આ વખતે 31 જાન્યુારી, 2022થી પોતાના બજેટ સત્રનો પ્રારંભ કરવા જઇ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 31 જાન્યુઆરીએ બન્નેને સંયુક્ત રીતે સંબોધિત કરશે. 

5. બજેટમાં શું છે આશા- 
દેશ હાલના સમયમાં કોરોના વાયરસના Omicron વેરિએન્ટ સામે ઝઝૂમી રહ્યો છે. આવામાં લોકોને સરકાર તરફથી બજેટમાં રાહત મળવાની આશા છે. સ્ટાન્ડર્ડ ડિસ્ક્શનની સીમા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં ઘરમાં કામ (વર્ક ફ્રૉમ હૉમ) કરી રહેલા લોકોને વધારે ટેક્સ છૂટ આપવાનો સૂચન પણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોનો લોભાવવાની કોશિશ પણ કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચો-----

સાઉથના ક્યા સુપર સ્ટારે ‘પુષ્પા’ નકારતાં અલ્લુને લાગી લોટરી ? કઈ એક્ટ્રેસે ના પાડતાં રશ્મિકાનો લાગ્યો નંબર ?

Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે

Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન

પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ

Indian Army Recruitment 2022 : જો તમે 10મું પાસ છો તો અહીં કરો અરજી, આર્મીમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Embed widget