શોધખોળ કરો

Excise Policy Probe: સિસોદિયા આજે CBI સમક્ષ હાજર થશે! કેજરીવાલે ધરપકડની આશંકા વ્યક્ત કરી

Delhi Liquor Case: એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સીબીઆઈ મનીષ સિસોદિયાની ધરપકડ કરવાની છે.

Delhi Liquor Case: દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા રવિવારે (26 ફેબ્રુઆરી) દારૂ નીતિ કેસમાં CBI સમક્ષ હાજર થવાના છે. આ દરમિયાન AAPના પ્રદર્શનની આશંકાને કારણે CBI હેડક્વાર્ટરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે એબીપી ન્યૂઝના પ્લેટફોર્મ પરથી મનીષ સિસોદિયાની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી.

સિસોદિયા સીબીઆઇ સમક્ષ થશે હાજર 

AAP નેતા અરવિંદ કેજરીવાલે 24 ફેબ્રુઆરીએ ABP નેટવર્કના Ideas of India કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે CBI રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરશે. કેજરીવાલે કહ્યું કે, CBIએ રવિવારે મનીષ સિસોદિયાને બોલાવ્યા છે. અમારા સૂત્રોનું કહેવું છે કે તેઓ રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરશે. સીબીઆઈએ ગયા રવિવારે પણ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમની પૂછપરછ મોકૂફ રાખવાની માંગ કરી હતી, ત્યારબાદ એજન્સીએ તેમને 26 ફેબ્રુઆરીએ હાજર થવા કહ્યું હતું.

મનીષ સિસોદિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે: આતિશી 

સિસોદિયાની ધરપકડની આશંકાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ શનિવારે (25 ફેબ્રુઆરી) પૂછપરછ કરતા પહેલા કહ્યું કે મનીષ સિસોદિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. પાર્ટીના નેતા અને ધારાસભ્ય આતિશીએ મીડિયાને જણાવ્યું કે મનીષ સિસોદિયા રવિવારે CBI તપાસ માટે જશે અને તેમને સંપૂર્ણ સહકાર આપશે. છેલ્લા 8 થી 10 વર્ષમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સામે 150-200 કેસ નોંધાયા છે પરંતુ તેઓ (કેન્દ્ર) એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી શક્યા નથી કારણ કે AAP એક કટ્ટર પ્રમાણિક પાર્ટી છે.

છેલ્લા 8 થી 10 વર્ષમાં આપ નેતાઓ સામે 150-200 કેસ નોંધાયા છે

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ કથિત 'ફીડબેક યુનિટ (FBU) સ્નૂપિંગ કેસ'ના સંબંધમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) હવે સિસોદિયા સામે નવો કેસ નોંધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ

Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી

Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?

Embed widget