શોધખોળ કરો
Advertisement
દિવાળી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની આપી છૂટ
AMC એ દોઢ મહિના અગાઉ પરિપત્ર બહાર પાડીને દુકાન રાતના 10 થી સવારના 6 સુધી બંધ રાખવા આદેશ કર્યા હતા
અમદાવાદઃ દિવાળીના તહેવાર પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. શહેરમાં રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા એએમસીએ મંજૂરી આપી હતી.અગાઉ જે 27 સ્થળો પર રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવા આદેશ આપ્યા હતા ત્યાં છૂટછાટ આપી છે.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામા આવ્યો છે. શહેરીજનો નોકરી-ધંધામાંથી છૂટ્યા બાદ પણ ખરીદી કરી શકે તે માટે વેપારીઓની માંગણી ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. AMC એ દોઢ મહિના અગાઉ પરિપત્ર બહાર પાડીને દુકાન રાતના 10 થી સવારના 6 સુધી બંધ રાખવા આદેશ કર્યા હતા.
નીતિશ કુમારના નેતૃત્વમાં સંકલ્પ સિદ્ધ કરીશું, દેશની માતા-બહેનો ભાજપની સાઇલેંટ વોટર્સઃ મોદી
Gujarat Corona Cases Update: દિવાળી પહેલા જ રાજ્યમાં કોરોનાએ માથું ઉંચક્યું, આજે 1125 કેસ નોંધાતા ફફડાટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement