શોધખોળ કરો

કોરોનાવાયરસનો ચેપ ના લાગે એટલા માટે શું કાળજી રાખવી જરૂરી ? જાણો મહત્વની માહિતી

લોકોએ કોરોનાવાયરસથી બચવા માટે સૌથી પહેલાં તેનાં લક્ષણો જાણવા જરૂરી છે. આ લક્ષણો ના દેખાય એ માટે શું કરવું એ જાણવું પણ જરૂરી છે.

અમદાવાદઃ કોરોનાવાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અત્યારે દુનિયાભરમાં કોરોના વાયરસની ચર્ચા ચાલી છે અને કોરોનાવાયરસે ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે ત્યારે કોરોનાવાયરસના ચેપથી બચવા માટે શું કરવું સૌથી મહત્વનું છે. કોરોનાવાયરસ ભેદી છે અને તેનો કોઈ ઈલાજ હજુ શોધાયો નથી એ સંજોગોમાં સાવચેતી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. લોકોએ કોરોનાવાયરસથી બચવા માટે સૌથી પહેલાં તેનાં લક્ષણો જાણવા જરૂરી છે. આ લક્ષણો ના દેખાય એ માટે શું કરવું એ જાણવું પણ જરૂરી છે. કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ તેની પર એક નજર કરીએ.... કોરોનાવાયરસનાં લક્ષણો - તાવ આવવો - છીંક આવવી - શરીર દુખવું - ખાંસી અને ગળામાં ખારાશ - માથું દુખવું - શ્વાસ લેવામાં તકલીફ કોરોનાવાયરસથી બચવા શું કરશો? - હાથ વારંવાર સાબૂ અને પાણીથી ધોવા. - છીંક અને ખાંસી આવતાં સમયે તમારું નાક અને મ્હોં રૂમાલથી અથવા ટીસ્યૂથી ઢાંકવું. - સંપૂર્ણપણે રાંધેલા માંસ અને ઈંડા ખાવા અને પાણી ખૂબ પ્રમાણમાં પીવું. - શરદી અથવા ફ્લુ જેવા લક્ષણોવાળા વ્યક્તિનો સંપર્ક ટાળવો અથવા 1 મીટર અંતર રાખવું.

ટોપ સ્ટોરી

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા

UCC પર NDAમાં મોટો ડખો: JDU બાદ હવે ચિરાગ પાસવાને પણ લીધો મોટો નિર્ણય, જાણો શું કહ્યું

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ

Embed widget