શોધખોળ કરો

સીરમ ઇન્સ્ટિટ્યૂટના નામે પર છેતરપિંડી, અદાર પૂનાવાલાના નામે મેસેજ મોકલીને 1 કરોડની રકમની કરી છેતરપિંડી

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના નામે એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. છેતરપિંડી કરનારાઓએ SIIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે અદાર પૂનાવાલાના નામે મેસેજ મોકલીને પૈસા ટ્રાન્સફર કરવાની માગણી કરીને આ સંસ્થાને એક કરોડ રૂપિયાનો વધુ ચૂનો લગાવ્યો છે.

વેક્સિન ઉત્પાદક 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા' (SII) પાસેથી એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પુણે પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે છેતરપિંડી કરનારાઓએ SIIના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાના નામે એક સંદેશ મોકલીને નાણાં ટ્રાન્સફર કરવાની માંગ કરીને સંસ્થાને એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.

બંડગાર્ડન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, છેતરપિંડી બુધવાર અને ગુરુવારની બપોર વચ્ચે થઈ હતી. વરિષ્ઠ નિરીક્ષક પ્રતાપ માનકરે જણાવ્યું હતું કે, આ મેસેજ  સીઇઓનો  એમ માનીને, કંપનીના અધિકારીઓએ 1,01,01,554 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા.  જો કે બાદ તપાસ કરતાં જણવા મળ્યું કે, કે પૂનાવાલાએ ક્યારેય આવો કોઈ વોટ્સએપ મેસેજ મોકલ્યો જ  નથી.

તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. SIIનો પુણે પાસે પ્લાન્ટ છે. SII અન્ય રસીઓમાં એન્ટિ-કોરોનાવાયરસ રસી કોવિશિલ્ડનું ઉત્પાદન કરી રહી છે. અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુના માટે એફઆઈઆર નોંધવામાં આવી છે.

ખુદ અદાર પૂનાવાલા હોવાનું કહી પૈસાની કરી માંગણી

એફઆઈઆર અનુસાર, SIIના એક ડિરેક્ટર, સતીશ દેશપાંડેને એક વ્યક્તિનો વોટ્સએપ મેસેજ મળ્યો જેણે પોતાની ઓળખ અદાર પૂનાવાલા તરીકે આપી હતી. ફર્મના ફાઇનાન્સ મેનેજર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, મેસેજ મોકલનાર દેશપાંડેને તરત જ અમુક બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું.

ઇન્સ્પેક્ટર માનકરે કહ્યું કે આ સંદેશ સીઇઓ (મુખ્ય કાર્યકારી અધિકારી)નો છે એમ માનીને, કંપનીના અધિકારીઓએ 1,01,01,554 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા.  જો કે  પછી ખબર પડી કે પૂનાવાલાએ ક્યારેય આવો કોઈ વોટ્સએપ મેસેજ મોકલ્યો નથી.

Lumpy Virus Cases: લમ્પી વાયરસથી દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનાં મોત, ગુજરાત સહિત 16 રાજ્યમાં ફેલાઈ બીમારી

.umpy Virus:  લમ્પી વાયરસે દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનો ભોગ લીધો છે. રાજધાની દિલ્હીમાં પણ આ વાયરસના ચેપના 173 કેસ નોંધાયા છે. અત્યાર સુધી તે 12 રાજ્યોમાં ફેલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, હવે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે આ રોગ 16 રાજ્યોમાં દસ્તક આપી રહ્યો છે. લમ્પી વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પશુઓના શબને દફનાવવાની જગ્યા ઓછી પડી રહી છે.

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રોગનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવા માટે દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા અધિકારીઓ રાજ્યના અધિકારીઓ સાથે પરામર્શ કરી રહ્યા છે. તમામ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રસીના ઉત્પાદનને વધારવાના પ્રયાસો અંગે તેના ઉત્પાદક સાથે વાતચીત કરવામાં આવી છે. રૂપાલાએ કહ્યું કે તેઓ રાજસ્થાનની સ્થિતિ જાણવા ત્યાં પણ ગયા હતા અને રાજ્ય સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ દૂધ સંકટ પર આ વાત કહી

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાંથી સૌથી વધુ દૂધનો સંગ્રહ થાય છે. ત્યાં લમ્પી વાયરસ લગભગ શાંત સ્થિતિમાં આવી ગયો છે. તેમણે કહ્યું કે તેમણે અમૂલ સાથે વાત કરી, જ્યાંથી જવાબ મળ્યો કે તેમના દૂધના સંગ્રહ પર કોઈ સંકટ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget