શોધખોળ કરો

Watch Video: ચકડોળમાં મસ્તી આ બાળકને પડી ભારે, ભગવાનને યાદ કરીને બચાવવા કરી આજીજી, જુઓ વીડિયો

Funny Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાળક મેળામાં ચકડોળમાં બેસે છે. શરૂઆતમાં તો બહુ ખુશ થાય છે. પછી તેનો જે હાલ થાય છે તે જોવા જેવો છે. જુઓ વીડિયો.

આપણે બધાએ આપણાં શહેરોમાં મેળા દરમિયાન મોટા –મોટા ચકડોળ જોયો જ હશે. જેના પર ઝૂલતી વખતે, ઉપર જતી વખતે આખા શહેરનો એક અદભૂત  નજારો જોવા મળે છે. આ ચકડોળ આપણને આપણા બાળપણની યાદ અપાવે છે. સાથે જ બાળકોમાં પણ આ ચકડોળમાં ઝૂલવાનો ભારે ક્રેઝ હોય છે. આવા ચકડોળમાં બેસવામાં મજા પણ આવે છે અને રોમાંચનો પણ અનુભવ થાય છે. આ સાથે ડર પણ લાગે છે. ચકડોળમાં બેઠા બાદ કેટલાકના હોંશ કોશ ઉડી જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે, છે જેમાં એક બાળક મેળામાં ચકડોળમાં બેસે છે. શરૂઆતમાં તો બહુ ખુશ થાય છે. પછી તેનો જે હાલ થાય છે તે જોવા જેવો છે. ચકડોળ અટકવાનું નામ નથી લેતું અને બાળક ભગવાનને યાદ કરે છે અને પ્રાર્થન કરે છે કે જલ્દી ચકડોળ સ્ટોપ થઇ જાય.

View this post on Instagram
 
A post shared by GiDDa CoMpAnY (@giedde)

સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં એક બાળક ચકડોળની મોજ માણતો જોવા મળે છે.  વીડિયોમાં એક બાળક ચકડોળમાં બેસેલ જોવા મળે છે.  જ્યાં સુધી સ્વિંગ શરૂ ન થયું હોય ત્યાં સુધી તો તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. જો કે ચકડોળ જ્યારે તેની રફકતાર પકડે છે, બાળકના હોંશકોશ ઉડી જાય છે અને તે બૂમો પાડવાનું શરૂ કરી દે છે. આ વીડિયો જોઇને યુઝર્સ તેનું હસવાનું રોકી શકતા નથી.

ચકડોળની  હિલચાલને કારણે, ગભરાયેલ બાળક ખૂબ જ વિચિત્ર વર્તન કરવા લાગે છે, જેને જોઈને આપ હસવાનું નહી રોકી શકો.  બાળક વારંવાર જય મહારાષ્ટ્ર, હર હર મહાદેવ, જય બજરંગ બલીનો નારા લગાવતો જોવા મળે છે જ્યારે ડરથી ભગવાનને યાદ કરે છે અને પોતાને બચાવવા માટે પ્રાર્થના કરે છે. આ પછી તે પોતાના પરિવારના સભ્યોને પણ  યાદ કરતો જોવા મળે છે.

વીડિયો એકદમ ફની છે, જેને જોઈને યુઝર્સ હસવાનું રોકી નથી શકતા.   બાળકની સ્થિતિ જોઈને લાગે છે કે હવે તે ક્યારેય હવે ચકડોળમાં બેસાનું નામ નહી લે,  હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને  લાખો વ્યુઝ મળી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget