શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગરઃ બંગલામાં અડધી રાત્રે ત્રાટકી પોલીસ, એક યુવક ને બે યુવતી શું કરી રહ્યાં હતાં ? બંને યુવતી છે ક્યાંની ?
સુરમ્ય બંગલોમાં દારુની મહેફિલ માણતા યુવક અને 2 યુવતીને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરમ્ય બંગલો A/16માં દારૂની બોટલ સાથે મહેફિલ માણતા ઇસમોને પોલીસે ઝડપ્યા છે.
ગાંધીનગરઃ અડાલજ વિસ્તારમાં આવેલ સુરમ્ય બંગલોમાં દારુની મહેફિલ માણતા યુવક અને 2 યુવતીને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરમ્ય બંગલો A/16માં દારૂની બોટલ સાથે મહેફિલ માણતા ઇસમોને પોલીસે ઝડપ્યા છે. ગત 11મી તારીખે મોડી રાત્રે મહેફિલ કરતા ઝડપ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે મણિપુરની બે યુવતીઓ સાથે અમદાવાદના યુવાનની પોલીસે ધરપકડ કરી છે. ઓનલાઈન બુકિંગ કરાવી મિત્રો પાર્ટી કરવા આવ્યા હતા. અમદાવાદના ભાર્ગવ સોનારા નામના યુવાન સાથે મિત્ર યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઇ છે. અડાલજ પોલીસે 2 મોબાઈલ અને ગાડી સ્થળ પરથી કબ્જે કરી કાર્યવાહી હાથધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion