શોધખોળ કરો

IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો

Most Expensive Player in IPL History: શ્રેયસની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ હતી. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતો પરંતુ આ હરાજી પહેલાં તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.

Most Expensive Player in IPL History: રવિવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી 2025ની મેગા હરાજીમાં શ્રેયસ અય્યર IPL હરાજી ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા.

શ્રેયસની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ હતી. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતો પરંતુ આ હરાજી પહેલાં તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.

શ્રેયસે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો. સ્ટાર્ક દુબઈમાં યોજાયેલી છેલ્લી હરાજીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યર પર મોટો દાવ લગાવ્યો છે. તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અય્યરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે પણ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે પંજાબનો વિજય થયો હતો.

સ્ટાર્કની બોલીએ હરાજીમાં થોડા સમય પહેલાં બનેલો રેકોર્ડ તોડ્યો હતો જ્યારે પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ. 20.5 કરોડમાં ખરીદ્યો હતો.

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં પાછો ખરીદી લીધો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે અર્શદીપ પર 15.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ PBKS એ RTM કાર્ડ રમ્યું. રાઈટ ટુ મેચ કાર્ડ પછી SRH એ પોતાની બોલી વધારીને 18 કરોડ કરી, પરંતુ પંજાબે તેને પણ મેચ કરીને અર્શદીપને પોતાની સાથે જોડ્યો.

અર્શદીપ સિંહ પર સૌ પ્રથમ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે બોલી લગાવી. ચેન્નાઈએ 7.25 કરોડ સુધી જઈને અર્શદીપ પર વધુ પૈસા ખર્ચ્યા નહીં, પરંતુ દિલ્હીએ 9.50 કરોડ સુધી પ્રયાસ કર્યો. અહીંથી RCB અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર જોવા મળી, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પણ સાડા દસ કરોડ સુધી જઈને આશા છોડી દીધી. રાજસ્થાન રોયલ્સે પણ પ્રયાસ કર્યો, જેણે 11 કરોડ રૂપિયાથી પોતાની પ્રથમ બોલી લગાવી, પરંતુ RR ના મેનેજમેન્ટે પણ 15.50 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાનો ઇનકાર કરી દીધો.

સનરાઈઝર્સ હૈદરાબાદે 15.75 કરોડ રૂપિયામાં અર્શદીપને પોતાની સાથે જોડી લીધો હતો, પરંતુ પંજાબ કિંગ્સ પાસે રાઈટ ટુ મેચ કાર્ડ બાકી હતું. પંજાબે RTM કાર્ડ રમવા માટે હા પાડી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની અગલી બોલી 18 કરોડ રૂપિયા કરી દીધી. પંજાબના મેનેજમેન્ટે થોડા વિચાર વિમર્શ બાદ SRH ની વધેલી બોલીને મેચ કરી અને ફરીથી અર્શદીપને પોતાની સાથે જોડ્યો.

આ પણ વાંચોઃ

IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

ABP Premium

વિડિઓઝ

Afghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતીGujarat: રાજ્યની એસટી બસમાં મુસાફરી થઈ મોંઘી, જાણો ભાડામાં કેટલો થયો વધારો? Watch VideoHun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક

CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ

Disha Salian: શું પિતાની આ ટેવના કારણે દિશા સાલિયાને કરી આત્મહત્યા? મુંબઈ પોલીસના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

High Cholesterol Symptoms: જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે પગમાં દેખાવા લાગે છે આ લક્ષણો

Embed widget