શોધખોળ કરો

અશ્વિન કોટવાલ વાજતેગાજતે ભાજપમાં જોડાવા ઘરેથી નીકળ્યા

સાબરકાંઠા: કોંગ્રેસ નેતા અશ્વિન કોટવાલ વાજતેગાજતે ભાજપમાં જોડાવા નીકળ્યા છે. પોતાના નિવાસસ્થાનેથી કોટવાલ ઢોલ નગારા સાથે ગાંધીનગર તરફ જવા નીકળ્યા છે.

સાબરકાંઠા: કોંગ્રેસ નેતા અશ્વિન કોટવાલ વાજતેગાજતે ભાજપમાં જોડાવા નીકળ્યા છે. પોતાના નિવાસસ્થાનેથી કોટવાલ ઢોલ નગારા સાથે ગાંધીનગર તરફ જવા નીકળ્યા છે. આદિવાસી પારંપરિક ઢોલ અને નૃત્ય સાથે નીકળ્યા સાથે કોંગ્રેસ નેતા કોટવાલ થોડીવારામાં ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે અને ભાજપનો કેસરીયો ધારણ કરશે.

અશ્વિન કોટવાલ વાજતેગાજતે ભાજપમાં જોડાવા ઘરેથી નીકળ્યા

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ

ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે ધારાસભ્યે પદેથી  રાજીનામું આપી  દીધું છે. તેઓ આજે વિજય મૂહૂર્તમાં ભાજપમાં જોડાશે. અશ્વિન કોટવાલ આજે બપોરે 12:39  વાગે ભાજપમાં જોડાશે. વિધાનસભાના નિયમો મુજબ તેમણે ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. આ નિર્ણય બાદ અશ્વિન કોટવાલે એબીપી અસ્મિતા સાથએ સીધી વાતચીત કરહી હતી. તેમણે જણાવ્યું હતું. કે મેં આ નિર્ણય આદિવાસીના સમાજના વિકાસના કાર્ય કરવા માટે લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની સાથે 2 હજાર સમર્થકો પણ કેસરિયા ધારણ કરશે.

અશ્વિન કોટવાલે આજે કોંગ્રેસના પ્રમુખને રાજીનામું ધરતા આ નિર્ણય શા માટે લેવો પડ્.યો અને ભાજપમાં જોડાવવાનો ઉદેશની વાત એબીપી અસ્મિતા સાથે કરી હતી.એબીપી અસ્મિતા સાથે વાત કરતા અશ્વન કોટવાલે જણાવ્યું હતું કે, "હું કોંગ્રેસને રામરામ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છું. આદિવાસીનો વિકાસ થાય તેનું હિત સચવાય માટે મેં રાજીનામું આપ્યું છે. આજે હું ગાંધીનગર કમલમમાં 12.39 કલાકે ભાજપમાં વિધિવત જોડાઇ જઇશ.હું પંદર વર્ષથી ધારાસભ્ય હતો. 

વિધાનસભામાં પણ હું આદિવાસી સમાજના વિકાસ માટે અને પ્રશ્નો માટે હું લડતો રહ્યો છું. હું જે પણ મુખ્યમંત્રી હોય તને આદિવાસી સમાજના હિત માટે મળતો અને તેને હાથ જોડીને કામ કરવા માટે વિંનતી કરતો હતો.આદિવાસી સમાજના વિકાસ માટે જે સંસ્થા કામ કરે છે, તેને પણ હું સહયોગ આપતો અન તેની સાથે મળીને પંદર વર્ષ કામ કર્યું છે, નરેન્દ્ર મોદીના કામમાંથી મને પ્રેરણા મળી છે." મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

 કોંગ્રેસથી શું તકલીફ હતી?'

અશ્વિન કોટવાલે જણાવ્યું કે,”કોગ્રેસના નેતા સમાજમાં માન ન હોય કે વર્ચસ્વ ન હોય પરંતુ તેને કોણ વફાદાર રહેશે તે જોઇને જ માત્ર ટિકિટ આપે છે,.સાચા માણસને ક્યારેય પણ ટિકિટ મળી નથી,. આ કારણે મને હતું કે તે મને પણ આ વખતે ટિકિટ નહીં મળે અને હું આદિવાસીના કાર્યો કરવાથી વંચિત ન રહું માટે મેં આ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે”.અશ્વિન કોટવાલે જણાવ્યું કે,”કોગ્રેસના નેતા સમાજમાં માન ન હોય કે વર્ચસ્વ ન હોય પરંતુ તેને કોણ વફાદાર રહેશે તે જોઇને જ માત્ર ટિકિટ આપે છે,.સાચા માણસને ક્યારેય પણ ટિકિટ મળી નથી,. આ કારણે મને હતું કે તે મને પણ આ વખતે ટિકિટ નહીં મળે અને હું આદિવાસીના કાર્યો કરવાથી વંચિત ન રહું માટે મેં આ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે,   જો કે હું સતાનો લાલચું નથી પરંતુ આદિવાસીની સેવાની ઇચ્છા અધૂરી ન રહે માટે આ નિર્ણય લીધો છે.”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી
શું HMPV બાદ પણ શરીરમાં થાય છે સાઇડ ઇફેક્ટ્સ, જાણો શું કહે છે ડોક્ટર્સ?
શું HMPV બાદ પણ શરીરમાં થાય છે સાઇડ ઇફેક્ટ્સ, જાણો શું કહે છે ડોક્ટર્સ?
Mahakumbh 2025:  મહાકુંભમાં IITian બાબાએ શેર કરી તેમના જીવનનું ડિપ્રેશનનું દર્દ, કહ્યું  આ રીતે મળ્યું નવજીવન
Mahakumbh 2025: મહાકુંભમાં IITian બાબાએ શેર કરી તેમના જીવનનું ડિપ્રેશનનું દર્દ, કહ્યું આ રીતે મળ્યું નવજીવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂUttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલોUttarayan 2025 : ઉત્તરાયણે ધીંગાણું , પતંગ ચગાવવા-લૂંટવા મામલે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી
શું HMPV બાદ પણ શરીરમાં થાય છે સાઇડ ઇફેક્ટ્સ, જાણો શું કહે છે ડોક્ટર્સ?
શું HMPV બાદ પણ શરીરમાં થાય છે સાઇડ ઇફેક્ટ્સ, જાણો શું કહે છે ડોક્ટર્સ?
Mahakumbh 2025:  મહાકુંભમાં IITian બાબાએ શેર કરી તેમના જીવનનું ડિપ્રેશનનું દર્દ, કહ્યું  આ રીતે મળ્યું નવજીવન
Mahakumbh 2025: મહાકુંભમાં IITian બાબાએ શેર કરી તેમના જીવનનું ડિપ્રેશનનું દર્દ, કહ્યું આ રીતે મળ્યું નવજીવન
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Embed widget