શોધખોળ કરો

આજે રાજ્યસભાના બે ઉમેદવારના નામ જાહેર કરશે ભાજપ, આવતીકાલે ફોર્મ ભરવાનો છે છેલ્લો દિવસ

રાજ્યસભાની ચૂંટણીને લઇને બે ઉમેદવારના નામ ભાજપ સાંજ સુધીમાં જાહેર કરશે

રાજ્યસભાની ચૂંટણીને લઇને બે ઉમેદવારના નામ ભાજપ સાંજ સુધીમાં જાહેર કરશે. મળતી જાણકારી અનુસાર રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ આજે સાંજ સુધીમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરશે.

ભાજપ પાયાના કાર્યકર્તાઓને રાજ્યસભામાં મોકવાની નીતિ અપનાવી શકે છે. રાજ્યના બંન્ને ઉમેદવારોના નામ આજ સાંજ પહેલા જાહેર થશે.  ભાજપ સાથે જોડાયેલા બે કાર્યકર્તાઓનો નામ નક્કી થઇ રહ્યા છે. બે અલગ અલગ ઝોનમાંથી ઉમેદવારો પસંદ કરવામાં આવે તેવી ચર્ચા છે. ઓબીસી સમાજના પ્રતિનિધિને તક મળે તેવી શક્યતા છે.

Rajyasabha Election: વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બીજી વખત નોંધાવી ઉમેદવારી

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે 27મી જૂને રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ભાજપના ત્રણ સાંસદોની ટર્મ 18મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી 24મી જૂલાઈએ યોજાશે. જેના માટે આજે એસ. જયશંકર બપોર ઉમેદવારી ફોર્મ ભર્યું.  ઉમેદવારો માાટે 13મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આાગમી 24મી તારીખે ચૂંટણી યોજાશે.  એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે. રાજ્યસભાની 24મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ તે દિવસે જ પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ત્રણ બેઠક સહિત રાજ્યસભાની કુલ 10 બેઠકો માટે 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.

રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરનું નિવેદન

રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરે કહ્યું, ગુજરાત, ગુજરાતની જનતા અને ગુજરાતના ધારાસભ્યોનો આભારી છું. 4 વર્ષ બાદ ફરી એક વખત મને સાંસદ બનવાની તક આપી છે. ભારતીય જનતા પાર્ટી અને પ્રધામંત્રીનો પણ આભારી છું. પાડોશી દેશોમાં એક દેશ સાથે આતંકવાદને લઈ ડીલ કરવી અઘરી છે, પ્રધાનમંત્રીએ તેને પણ જવાબ આપ્યો છે. 4 વર્ષમાં મને ઘણું શીખવા મળ્યું છે. નવા ભારતના નિર્માણમાં હું પણ થોડું યોગદાન આપીશ.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 25નાં કમકમાટીભર્યો મોત
Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 25નાં કમકમાટીભર્યો મોત
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Air Pollution : દિલ્લીની હવા બની ગઈ ઝેરી, AQI 382 એ પહોંચ્યો, જુઓ અહેવાલGondal Jetpur Highway Traffic : ગોંડલ-જેતપુર હાઈવે પર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, શું છે કારણ?Canada Hindu Temple Attack : કેનાડામાં ખાલિસ્તાનીઓનો હિન્દુ મંદિર પર હુમલો, શ્રદ્ધાળુઓ સાથે કરી મારામારીGulabsinh Rajput :'ભાજપ ક્યાંય હરીફાઈમાં નથી, મુકાબલો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 25નાં કમકમાટીભર્યો મોત
Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 25નાં કમકમાટીભર્યો મોત
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
Singham Again Box Office Collection Day 3: ફિલ્મ 'સિંઘમ અગેન'ની કમાણી 100 કરોડને પાર, ઓપનિંગ વિકેન્ડ પર તોડ્યો 'ફાઇટર'નો રેકોર્ડ
Singham Again Box Office Collection Day 3: ફિલ્મ 'સિંઘમ અગેન'ની કમાણી 100 કરોડને પાર, ઓપનિંગ વિકેન્ડ પર તોડ્યો 'ફાઇટર'નો રેકોર્ડ
દિવાળી બાદ શેરબજારમાં હાહાકાર, 15 મિનિટમાં રોકાણકારોના 5.5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
દિવાળી બાદ શેરબજારમાં હાહાકાર, 15 મિનિટમાં રોકાણકારોના 5.5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
Indian Wicketkeeper Batter: ભારતીય વિકેટકીપર બેટ્સમેને અચાનક લીધી નિવૃતિ, ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ હાર્યા બાદ લીધો નિર્ણય
Indian Wicketkeeper Batter: ભારતીય વિકેટકીપર બેટ્સમેને અચાનક લીધી નિવૃતિ, ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ હાર્યા બાદ લીધો નિર્ણય
Tuberculosis : ખૂબ ખતરનાક અને જીવલેણ છે ફેફસાની આ બીમારી, Covid-19 થી પણ છે ઘાતક
Tuberculosis : ખૂબ ખતરનાક અને જીવલેણ છે ફેફસાની આ બીમારી, Covid-19 થી પણ છે ઘાતક
Embed widget