શોધખોળ કરો

જવાહર ચાવડા ભાજપ જોઇન કરીને 4 વાગે લઇ શકે છે મંત્રીપદના શપથ, જાણો વિગતે

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસને લોકસભા પહેલા મોટો ઝટકો લાગ્યો છે. માણાવદરના કદાવર નેતા અને પાર્ટીના દિગ્ગજ નેતા જવાહર ચાવડાએ રાજીનામુ આપી દીધુ છે. જવાહર ચાવડાએ બપોરે 1.10 કલાકે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લેખિતમાં રાજીનામુ આપી દીધી હતુ, ત્યારબાદ અટકળો છે કે ભાજપ જોઇને કરીને મંત્રીપદના શપથ લઇ શકે છે. જવાહર ચાવડા ભાજપ જોઇન કરીને 4 વાગે લઇ શકે છે મંત્રીપદના શપથ, જાણો વિગતે સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા બપોરે 3 કલાકે કમલમ ખાતે પહોંચશે. ભાજપ જોઇને કરીને સાંજે 4 વાગે મંત્રીપદના શપથ લઇ શકે છે. જવાહર ચાવડા ભાજપ જોઇન કરીને 4 વાગે લઇ શકે છે મંત્રીપદના શપથ, જાણો વિગતે નોંધનીય છે કે, લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, પહેલા કુંવરજી બાવળીયા અને બાદમા આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપની સાથે આવી ચૂક્યા છે. જવાહર ચાવડા ભાજપ જોઇન કરીને 4 વાગે લઇ શકે છે મંત્રીપદના શપથ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Embed widget