શોધખોળ કરો
Advertisement
નીતિન પટેલે કહ્યુઃ અહીં આવું જ થવાનું, બગડેલા માઈક જેવા જે આવવાના એ સાજા થઈ જવાના, બધું ફટાફટ થવાનું.........
નીતિન પટેલે રમૂજ કરતાં જણાવ્યું હતું કે, આમ પણ હું હોવ ત્યાં કઇ બાકી ન રહે. કલોલ માટે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, હું કલોલનું, મારા મહેસાણા અને કડી જેટલું જ ધ્યાન રાખું છું. કલોલવાળા તમે ધ્યાન રાખો કે ન રાખો હું રાખું છું. મેં ઘણા રોડ સારા બનાવ્યા છતાંય કલોલનાં લોકો ભૂલા પડી જાય છે. હવે ભૂલા ન પડવા માટે પણ કહ્યું.
ગાંધીનગરઃ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલ ખાતે આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ માટે આવ્યા હતા. આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફરી એક વખત રમુજી સ્વભાવ જોવા મળ્યો હતો. ચાલુ સ્પિચે નીતિન પટેલનું માઇક બગડ્યું હતું. નવું માઇક આવ્યાં બાદ નીતિન પટેલે કહ્યું, આ હોસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હોસ્પિટલમાં આવશે અને સાજા થઇને જશે.
તેમણે રમૂજ કરતાં જણાવ્યું હતું કે, આમ પણ હું હોવ ત્યાં કઇ બાકી ન રહે. કલોલ માટે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, હું કલોલનું, મારા મહેસાણા અને કડી જેટલું જ ધ્યાન રાખું છું. કલોલવાળા તમે ધ્યાન રાખો કે ન રાખો હું રાખું છું. મેં ઘણા રોડ સારા બનાવ્યા છતાંય કલોલનાં લોકો ભૂલા પડી જાય છે. હવે ભૂલા ન પડવા માટે પણ કહ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion