શોધખોળ કરો

આ દવા ખેડૂતોને પરાળી બાળવામાંથી આપી શકે છે છૂટકારો, ખેતર બનશે ફળદ્રુપ

ગાંધીનગરઃ હાલમાં દિલ્હીના લોકો હવા પ્રદૂષણને કારણે પરેશાન છે. નવી દિલ્હીમાં થઇ રહેલા પ્રદૂષણ પાછળ હરિયાણા અને પંજાબમાં ખેડૂતો દ્ધારા બાળવામાં આવતી પરાળીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. જોકે, હાલમાં એક એવી દવા શોધવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના ઉપયોગથી ખેડૂતોને પરાળી બાળવામાંથી છૂટકારો મળી જશે અને હવા પ્રદૂષણમાં વધારો થતો અટકાવી શકાશે. ગુજરાતમાં  આવેલી રાકનપુર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી બનાવવામાં આવેલી ‘ધરતી રસ’ નામની દવાના ઉપયોગથી ખેડૂતોને પરાણી બાળવામાંથી છૂટકારો મેળવી શકાશે. રાકનપુર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના માલિક રમેશભાઇ પટેલના મતે ધરતી રસનો ઉપયોગ કરવાથી ખેડૂતોને પરાળી બાળવામાં છૂટકારો મળી શકે છે. એટલું જ નહી તેનાથી ખેડૂતોની જમીન પણ ખૂબ ફળદ્રુપ થઇ શકે છે. આ દવા વાપરવાને લઇને રમેશ ભાઇ કહે છે કે એક એકર ખેતરમાં ઉભી રહેલી પરાળી પર 200 લિટર પાણીમાં 25થી 30 કિલો યુરિયા નાખી તેમાં પાંચ લિટર ધરતી રસ નાખવામાં આવે. બાદમાં તે દવાને તમારા ખેતરમાં રહેલી પરાળીમાં છાંટીને ખેડી દીધા બાદ ખાતર બની જાય છે. સામાન્ય રીતે પરાળીને એમ જ ખેતરમાં છોડી દેવામાં આવે તો તેને ખાતર બનતા મહિનાઓ થઇ જાય છે જ્યારે આ દવા છાંટ્યા બાદ 15 કે 20 દિવસમાં પરાળી સડી જશે બાદમાં ખેતર ખેડવામાં પણ સરળતા રહેશે. આ દવાના અગાઉ પંજાબ અને હરિયાણાના ખેતરોમાં બે વાર પરીક્ષણ થઇ ચૂક્યા છે. અને હાલમાં  પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં પરીક્ષણ હેઠળ છે. દવાના ફાયદા પર વાત કરતા રમેશ ભાઇ કહે છે કે દવાના ઉપયોગ કરવાથી ઘઉં અને ચોખાનો પાકમાં પણ વધારો જોવા મળ્યો છે. એટલું જ નહી પરાળી ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ આવતા ખેતરની ફળદ્રુપતા પણ વધતી જોવા મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget