શોધખોળ કરો

લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદી તુટી પડશે? જાણો

હવામાન વિભાગના મતે મહત્વની વાત એ છે કે, હજુ ચોમાસું પૂર્ણ થવાના કોઈ સંકેત નથી. આગામી દિવસમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આજથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતાં વરસાદી ઝાપટાં જોવા મળશે.

ગુજરાતમાં ઘણી જગ્યાએ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહીમાં કહ્યું હતું કે, હજુ પણ આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ અને અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 23 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળશે. જેને કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, વડોદરા ,મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે એકાદ સ્થળ પર ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે મહત્વની વાત એ છે કે, હજુ ચોમાસું પૂર્ણ થવાના કોઈ સંકેત નથી. આગામી દિવસમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આજથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતાં વરસાદી ઝાપટાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget