શોધખોળ કરો

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, પોલીસે પકડી-પકડીને ડબામાં બેસાડ્યા

સરકાર સામે વિરોદ પ્રદર્શન કરવા હાજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રૉડ પર ઉતર્યા છે

ગાંધીનગરઃ રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે વિદ્યાર્થીઓ આકરા મૂડમાં આવ્યા છે. રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શનને જોતા ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ અને કર્મચારી ભવન ખાતે પોલીસે સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજ્યમાંથી ખુણેખુણેથી વિદ્યાર્થીઓ સરકાર સામે વિરોધ નોંધાવવા ગાંધીનગર પહોંચ્યા છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અંગે વિરોધ કરી રહેલા કેટલાય વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી હતી. સરકાર સામે ન્યાય માંગવા ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓને પોલીસે પકડી પકડીને ડબ્બામાં બેસાડ્યા હતા. બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, પોલીસે પકડી-પકડીને ડબામાં બેસાડ્યા રાજકીય પક્ષોના નેતાઓએ પણ બિન સચિવાલય ક્લાર્ક ગેરરીતિ મામલે રૂપાણી સરકારને આડેહાથે લીધી હતી, કોંગ્રેસ નેતા કગથરાએ કહ્યું કે જો સરકાર 10 લાખથી વધુ પરીક્ષાર્થીઓને ન્યાય નથી આપી શકતી તો સરકાર શું કામની, એક બાજુ નિયમ રદ્દ કરો ને પરીક્ષા રદ્દ ને પછી પરીક્ષા લેવડાવવાની સરકારમાં ત્રેવડ નથી. બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, પોલીસે પકડી-પકડીને ડબામાં બેસાડ્યા સરકાર સામે વિરોદ પ્રદર્શન કરવા હાજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રૉડ પર ઉતર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget