Gandhinagar corporation Election : કોંગ્રેસે જાહેર કર્યા પોતાના ઉમેદવાર, કયા વોર્ડમાં કોને મળી ટિકિટ?
આગામી 17મી એપ્રિલે યોજાનારી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ પછી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવારોની આખી યાદી નીચે પ્રમાણે છે. કોંગ્રેસ દ્વારા આજે પોતાના 29 ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે, હજુ બાકીના ઉમેદવારોની જાહેરાત હવે પછી કરવામાં આવશે. બીજી તરફ ભાજપ દ્વારા પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.
![Gandhinagar corporation Election : કોંગ્રેસે જાહેર કર્યા પોતાના ઉમેદવાર, કયા વોર્ડમાં કોને મળી ટિકિટ? Gandhinagar corporation Election : Congress declare 29 candidates out of 44 in Gandhinagar Gandhinagar corporation Election : કોંગ્રેસે જાહેર કર્યા પોતાના ઉમેદવાર, કયા વોર્ડમાં કોને મળી ટિકિટ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/16/af0f0cd99c7ad2043ba2101aaf6c00bf_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ આગામી 17મી એપ્રિલે યોજાનારી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ પછી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવારોની આખી યાદી નીચે પ્રમાણે છે. કોંગ્રેસ દ્વારા આજે પોતાના 29 ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે, હજુ બાકીના ઉમેદવારોની જાહેરાત હવે પછી કરવામાં આવશે. બીજી તરફ ભાજપ દ્વારા પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(Gandhinagar Municipal Corporation elections)ને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. વોર્ડ નંબર 1 રાંધેજા વોર્ડમાં મીનાબેન ખોડીદાસ મકવાણા, અંજનાબેન સુરેશભાઈ મહેતા, નટવરજી મથુરજી ઠાકુર અને રાકેશકુમાર દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.
વોર્ડ નંબર 2 પેથાપુર જીઈબીમાં પારૂલબેન ભુપતજી ઠાકોર, દિપ્તીબેન મનિષકુમાર પટેલ, અનિલસિંહ મહોબતસિંહ વાધેલા અને દિલીપ સિંહ વાધેલાને ટિકિટ આપી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
વોર્ડ નંબર 3માં સોનાલીબેન ઉરેનભાઇ પટેલ, દીપિકાબેન સવજીભાઇ સોલંકી, ભરતભાઇ મંજીભાઇ ગોહિલ અને સંજીવ અંબરીશ મહેતાના નામ જાહેર કર્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)