શોધખોળ કરો

ગાંધીનગરના ફાર્મ હાઉસમાં યુવક અને યુવતીઓ એકસાથે બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા ને.........

તેઓ મિત્રની બર્થ-ડે પાર્ટી ઉજવવા માટે ભેગા થયા હતાં. તેમની પાસેથી 3 દારૂની બોટલો પણ મળી આવી છે. પોલીસે રેડ પાડી ત્યારે આસપાસના લોકો ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યાં હતાં.

ગાંધીનગર: ગાંધીનગરના ચિલોડા નજીક આવેલા દશેલા ગામના માધવ ફાર્મમાં 15 લોકો દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમીને આધારે ગ્રામ્ય એલસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં યુવક-યુવતીઓ સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલામાં લોકો પાસેથી બે મર્સિડીઝ, બે ક્રેટા, એક ઈનોવા અને એક વર્ના કાર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. ગાંધીનગરના ફાર્મ હાઉસમાં યુવક અને યુવતીઓ એકસાથે બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા ને......... આ તમામ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મિત્રની બર્થ-ડે પાર્ટી ઉજવવા માટે ભેગા થયા હતાં. તેમની પાસેથી 3 દારૂની બોટલો પણ મળી આવી છે. પોલીસે રેડ પાડી ત્યારે આસપાસના લોકો ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યાં હતાં. ગાંધીનગરના ફાર્મ હાઉસમાં યુવક અને યુવતીઓ એકસાથે બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા ને......... ગાંધીનગર તાલુકાના દશેલા ગામના માધવ ફાર્મમાં કેટલાંક લોકો દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમી ગ્રામ્ય એલસીબીને મળી હતી જેના આધારે એલસીબીએ રેડ કરી હતી. જેમાં 9 યુવકો અને 5 યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ યુવક અને યુવતીઓને મેડિકલ ચેક અપ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી તે દરમિયાન આ તમામ પોતાના મોઢાં સંતાડતા જોવા મળ્યાં હતાં. ગાંધીનગરના ફાર્મ હાઉસમાં યુવક અને યુવતીઓ એકસાથે બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા ને......... પોલીસે ધરપકડ કરેલી યાદીમાં ફાર્મ હાઉસના માલિકનો પુત્ર કુશલ પટેલ પણ હતો. તેમની પાસેથી બે મર્સિડીઝ, બે ક્રેટા, એક ઇનોવા અને એક વર્ના કાર જપ્ત કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે. આ તમામ પાર્ટી મનાવવા ભેગા થયા હતા. હાલ તેમની પાસે દારૂ ક્યાંથી આવ્યો અને કોણે આપ્યો હતો તેની તપાસ થઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget