શોધખોળ કરો

યુવરાજસિંહે પોલીસ પર કાર ચડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો તે અયોગ્યઃ અભય ચુડાસમા

યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મુદ્દે આજે રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વિધાર્થીઓના પ્રશ્ન માટે આંદોલન કરનારા યુવરાજસિંહ ની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગરઃ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મુદ્દે આજે રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વિધાર્થીઓના પ્રશ્ન માટે આંદોલન કરનારા યુવરાજસિંહ ની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાસહાયકો સાથે યુવરાજસિંહ પોલીસ હેડકવારમતર આવ્યા હતા. યુવરાજસિંહ ગાડી ચડાવી ને ભાગવાનો પ્રયાસ કર્યો. આ પ્રકાર ની હરકત બદલ 307 નો ગુનો નોંધ્યો છે. પોલીસે યુવરાજસિંહ ને સ્પોર્ટ કર્યો છે. પરંતુ પોલીસ પર કાર ચડાવી ને ભાગવાનો પ્રયાસ કર્યો તે અયોગ્ય. યુવરાજસિંહ પોતાની કારમાં કેમેરા લગાવે છે જેનું રેકોર્ડીંગ કરવામાં આવે છે.

યુવરાજસિંહના પોતાના કાર ના કેમેરામાં જ પોલીસ પર કાર ચડાવીનું રેકોર્ડીંગ થયેલ છે. ગઈ કાલે થોડા વિદ્યાર્થીઓએ ધમાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પેપર ફૂટવાની ઘટનામાં સખત કાર્યવાહી કરી જ છે. વિડિઓ રેકોર્ડીંગ એફએસલમાં મોકલવામા આવશે. પોલીસ કાર્યવાહી બાદ યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુવરાજસિંહને છોડવા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલે છે પણ જ્યારે વિડિયો લોકો જોશે તો સત્ય જાણશે.

ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે, સચિવાલય ગેટ પર વિધ્યાસહાયક ઉમેદવારો વિરોધ કરતા હતા. તેમને સમજાવી ડિટેઈન કરી એસપી કચેરી લવાયા. યુવરાજસિંહ અને દિપક ઝાલા બંને તેમની સાથે સચિવાલયથી એસપી કચેરી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજ ભાગવા જાય છે અને તે ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કરે છે. પોલીસને ઘશડી તે ગાડી લઇ જાય છે. એના કારણે તેના પર ફરીયાદ કરાઈ છે. જ્યારે પણ યુવરાજ અહિયા આવ્યો ત્યારે તેનિ વાત સાંભળી તેની વાતનુ નિરાકરણ લાવ્યા છીએ. આ વખતે તેણે પોલીસ પર હુમલો કર્યો છે. 322 અને 307 ની કલમ આધારે ગુનો નોધાશે. 
વિધ્યાસહાયકના ઉમેદવારો આજે પકડાયા છે તેમની સામે કાર્યવાહી થશે. 55 લોકો વિરુદ્ધ 188 અંતર્ગત ગુનો દાખલ થશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Embed widget