શોધખોળ કરો

ગૌણ સેવાની બિન સચિવાલય પરીક્ષા રદ થતાં શું શરૂ થઈ ચર્ચા? શું ઉઠ્યા સવાલો?

ગુજરાત ગૌણ સેવા પંસંદગી મંડળની બિન સચિવાલય સેવા કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3ની સંવર્ગ પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.   13 ફેબ્રુઆરીએ આ પરીક્ષા યોજાવાની હતી.

ગાંધીનગર:  ગુજરાત ગૌણ સેવા પંસંદગી મંડળની બિન સચિવાલય સેવા કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3ની સંવર્ગ પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.   13 ફેબ્રુઆરીએ આ પરીક્ષા યોજાવાની હતી.  ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે.   વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

જોકે, પરીક્ષા રદ કરવામાં આવતાં હવે અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વધુ એક વખત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવામાં નાપાસ થયું છે. છેલ્લી ઘડીએ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાતા પરીક્ષાર્થી નિરાશ થયા છે. પરીક્ષામાં ત્રીજી વખત મુદત પડતા પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પરીક્ષાના 4 દિવસ પહેલા અચાનક નિર્ણય લેવાતા પરીક્ષાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. 

ગૌણ સેવા પસંદગી મંડળના આયોજનના અભાવે પરીક્ષાર્થીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લી ઘડીએ પરીક્ષા કેમ રદ કરાઈ તે મુદ્દે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષા મુદ્દે કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં હોવાથી પરીક્ષા મોકૂફ રખાઈ હોવાની ચર્ચા છે. જો અસિત વોરાનું રાજીનામું લેવાનું નિશ્ચિત હતું તો કેમ પરીક્ષાની તારીખ અગાએઉ જાહેર કરી નાંખી તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3ની પરીક્ષા આવતા રવિવારના રોજ યોજાવાની હતી. જો કે હવે આગામી દિવસોમાં નવી તારીખ જાહેરાત કરવામાં આવશે.   3 વર્ષ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આવતી કાલે યોજાવા જઈ રહી હતી. અગાઉ 20 ઑક્ટોબર, 2019 અને 17 નવેમ્બર, 2019ના રોજ પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

3901 જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ પરીક્ષા લેવામાં આવનાર હતી. 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામા બેસનાર હતા. આ પરીક્ષા ફરી એક વખત મોકૂફ રહી છે.  આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. 

હેડ ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી કરનાર 2.43 લાખ પૈકી 88 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા યોજાયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે પેપર લીક થયું હોવાનું જાહેર કરતાં, પહેલાં તો ગૌણ સેવા પસંદગી મંડળે ઇન્કાર કર્યો હતો અને સરકારે પણ આક્ષેપો ફગાવ્યા હતા. પરંતુ પુરાવા ચકાસ્યા બાદ પેપર લીક થયું હોવાનું જણાતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget