શોધખોળ કરો

રૂપાણી સરકારનાં વખાણ કરતાં યુવા મહિલા ધારાસભ્યને કોંગ્રેસના ક્યા ધારાસભ્યે કર્યો સવાલઃ આટલું સારું કામ હતું તો હટાવ્યા કેમ ?

ચોમાસુ સત્રના પહેલા દિવસે માલતીબેને કહ્યું, પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું. જેના જવાબમાં વિપક્ષે કહ્યું તો કેમ હટાવ્યા. ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા અને હળવો હંગામો થયો હતો.  

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના પહેલા દિવસે ગાંધીધામના ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું, પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું. જેના જવાબમાં વિપક્ષે કહ્યું તો કેમ હટાવ્યા. ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા અને હળવો હંગામો થયો હતો.  કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું, પૂર્વ સરકારના વખાણ કરો છો તો કેમ હટાવ્યા? વિપક્ષે કહ્યું પૂર્વ સરકારને  આશ્વાસન આપવા માટે એક કલાકનો સમય આપો.

આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નિતિન કાકા આવો કહીને આવકાર્યા હતા. જ્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉભા થઈને આવકારવા સામે ગયા હતા.

ગૃહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે ખાસ દિવસ છે. મહિલા અધ્યક્ષ તરીકે આજે નિમાબેનની પસંદગી થઇ છે. આજે વરસાદ પણ રાજ્યભરમાં મન મૂકી ને વરસી રહ્યો છે. નવા અધ્યક્ષ, નવા સીએમ અને નવી સરકાર ફુલગુલાબી વાતાવરણ આજે નિર્માણ પામ્યો છે.

નર્મદા જિલ્લામાં ખાનગી હોટેલોને જમીન ફાળવવા મુદ્દે ગૃહમાં વિપક્ષ સરકાર આમને સામને. છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં ખાનગી હોટલોને ગૌચર અને ખરાબાની જમીન ફાળવવા મુદે સરકારનો જવાબ કહ્યું. આવી કોઈ જમીન ફાળવામાં આવી નથી. વિપક્ષે પેટા પ્રશ્નોમાં જમીન ફળવાય હોવાની કરી દલીલ. માલતીબેને ગૃહમાં કહ્યું, પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું, જેના જવાબમાં વિપક્ષે કહ્યું તો કેમ હટાવ્યા. ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને હળવો હંગામો. 

અમરેલી જિલ્લામાંથી દક્ષિણ ગુજરાત જોડતી રો રો ફેરી અને પેકસ સર્વિસ કોરોના મહામારીના કારણે વિલંબ થયો હોવાનો રાજય સરકારે સ્વીકાર કર્યો. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું છે કે રો રો ફેરી સર્વિસ ની મુદત ૩૦-૧૧-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
Embed widget