શોધખોળ કરો

ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના કયા ધારાસભ્યના સમર્થનમાં લગાવ્યા નારા? જાણો વિગત

રાજ્યપાલના પ્રવચનમાં જ વિપક્ષનો વિરોધ થયો હતો. વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો અને ગૃહ મંત્રી રાજીનામુ આપે તેવી વિપક્ષની માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઈને ઉભા થઇ ગયા

ગાંધીનગરઃ રાજ્યપાલના પ્રવચનમાં જ વિપક્ષનો વિરોધ થયો હતો. વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો અને ગૃહ મંત્રી રાજીનામુ આપે તેવી વિપક્ષની માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઈને ઉભા થઇ ગયા. રાજ્યપાલના પ્રવચન વચ્ચે જ વિપક્ષનો ગૃહમાં હોબાળો. કોંગ્રેસ પક્ષના વિધાનસભામા નારા. ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ, ગોવિદ પટેલના લેટર બૉમ્બ બાદ વિપક્ષે ગોવિદભાઈને વખાણ્યા. 

ગોવિદભાઈને અભિનંદનના નારાઓ વિપક્ષ દ્વારા લાગવાવામાં આવ્યા. ભાજપ તારા રાજમા ડ્રગ્સ માફિયા મોજમા. નારા કોંગ્રેસ દ્વારા લગાવાયા. રાજ્યપાલે પોતાનું ભાષણ ટૂંકાવ્યું. રાજ્યપાલ ગૃહથી રવાના થયા.

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ. અમદાવાદની બંધ ટેક્સટાઈલ મિલો અંગે દેખાવ. ખેડાવાલા એપ્રન પોસ્ટર્સ સાથે વિધાનસભા પહોંચ્યા. અમદાવાદમાં 6 મહિનામાં ત્રણ હજાર ટેક્સટાઈલ યુનિટો બંધ થયા હોવાનો દાવો. ટેક્સટાઈલ ફેકટરીઓ બંધ થવા અંગે ઇમરાન ખેડાવાલાનું નિવેદન . 

અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઈલ યુનિટો બંધ. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા. અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે માટે પોસ્ટર લઈ વિધાનસભા આવ્યો છું. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ. બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. બંધ મિલના કામદારો ડ્રગ્સ અને નશાના રવાડે ચડી ગયા છે. 

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત

ચૌદમી વિધાનસભાનું દસમું સત્રની રાજ્યપાલના સંબોધનથી શરૂઆત. રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખો થશે રજૂ. વિદ્યમાન ધારાસભ્ય આશાબેન પટેલ સહિત સાત પૂર્વ ધારાસભ્યોનો શોક દર્શક ઉલ્લેખ રજૂ થયા બાદ બેઠક મુલતવી થશે. રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા.  કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પોહોંચ્યા વિધાનસભા. વિપક્ષ નેતા સુખરામ રાઠવા તથા સિનિયર સભ્યો સાથે કરી બેઠક. બજેટ સત્ર શરૂ થયા પહેલા વિપક્ષની રણનીતિ પર કરી ચર્ચા. રાજ્યપાલને કોડન કરી ને વિધાનસભા ગૃહમાં લાવવામાં આવ્યા. વિપક્ષે કહ્યું કોડન કરી ને વિધાનસભા રાજ્યપાલને લાવવાની શુ જરૂરિયાત. રાજ્યપાલનું પ્રવચન શરૂ. રાજ્યપાલના પ્રવચનમા જ વિપક્ષનો વિરોધ.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget