શોધખોળ કરો

ગુજરાત ભાજપનાં આ મહિલા નેતાનો પુત્ર વિદેશી દારૂની 250 બોટલો સાથે ઝડપાતાં ખળભળાટ, જાણો કોણ છે આ મહિલા નેતા ?

પોલીસે ગાડીમાં સવાર તેના અન્ય સાગરિતની પૂછપરછ કરતાં તેણે પોતાની ઓળખ અનિલ ખેમચંદ માવી તરીકે આપી હતી.

ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતા રાજ્યમાં વિદેશી દારૂનો જથ્થો પકડાવાની ઘટનાઓ સામાન્ય છે. આવી એક ઘટનામાં ભાજપના મહિલા નેતા અલ્પાબેન પટેલનો પુત્ર બ્રિજેશ પટેલ દારૂની 250થી વધારે બોટલો સાથે ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. આણંદ જિલ્લાનાં મહિલા નેતા અલ્પાબેન પટેલનો પુત્ર દારૂ ભરેલી કાર સાથે ઝડપાતાં પોલીસે ધરપકડ કરી છે. અલ્પાબેન કરમસદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના કાઉન્સીલર છે. પોલીસે અલ્પાબેન પટેલના પુત્ર બ્રિજેશને પોતાના સાગરિત સાથે ગત કાલે રાત્રે ગાડીમાં રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના 250થી વધુ નંગ વિદેશી દારૂની બોટલો સાથે પો ઝડપી લીધો હતો. બંને સામે પ્રોહિબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ગાડીમાં સવાર તેના અન્ય સાગરિતની પૂછપરછ કરતાં તેણે પોતાની ઓળખ અનિલ ખેમચંદ માવી તરીકે આપી હતી. પોલીસે દારૂનો જથ્થો, વેગનઆર કાર કિંમત રૂપિયા 3 લાખ તથા બે મોબાઇલ સાથે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેઓ દારૂ કયાંથી લાવ્યા હતા અને કોને આપવાના છે તે અંગે પોલીસે ઉલટતપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ

Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી

TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો

Embed widget