શોધખોળ કરો

C.R. પાટિલ સૌથી પહેલાં ભાજપમાંથી ક્યા 5 હોદ્દેદારોને રવાના કરશે ? જાણો કોને રીપીટ કરશે ?

ગુજરાત ભાજપના 7 મોરચમાંથી મોટા ભાગના મોરચા પ્રમુખો બદલાશે. પાછલા દિવસોમા કોઈ ખાસ કામગીરી ન કરી હોવાથી મોટાભાગના મોરચા પ્રમુખો બદલાશે એ નક્કી મનાય છે.

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ નિમાયેલા સી.આર. પાટિલે સંગઠનની નિમણૂકોની ક્વાયત હાથ ધરી છે ત્યારે પાટિલ સૌથી પહેલાં મોરચા પ્રમુખોનાં પત્તાં કાપીને ગુજરાત ભાજપનાં મોટા ભાગના મોરચાઓમાં ધરમૂળથી પરિવર્તન લાવશે એ નક્કી મનાય છે. ભાજપનાં સૂત્રોના મતે, ગુજરાત ભાજપના 7 મોરચમાંથી મોટા ભાગના મોરચા પ્રમુખો બદલાશે. મોટા ભાગના મોરચાઓની નિષ્ક્રિયતા અને પાછલા દિવસોમા કોઈ ખાસ કામગીરી ન કરી હોવાથી મોટાભાગના મોરચા પ્રમુખો બદલાશે એ નક્કી મનાય છે. આ પૈકી સૌથી પહેલી તવાઈ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ પર આવશે. ઋત્વિજ પટેલ બદલાશે એ નક્કી મનાય છે. યુવા મોરચા દ્રારા કોઈ નોંધપાત્ર કહી શકાય તેવા મોટા કાર્યક્રમો નથી કરાયા કે કોઈ જવાબદારી નથી નિભાવાઈ. યુવા મોરચો અને તેનાં હોદેદારો વિવાદોમાં પણ રહ્યાં તેથી ઋથ્વિજ પટેલની બાદબાકી નક્કી છે. મહિલા મોરચાનાં અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને ફરી રિપીટ કરી શકાય તેવી શક્યતા છે. તેમણે રાષ્ટ્રીય મહિલા સંમેલનથી લઇ તેમણે અનેક નાનાં મોટા કાર્યક્રમો હાથ ધર્યા છે. અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ શંભુ પ્રસાદ ટુંડીયા બદલાય તેવી શક્યતા છે. અનુસૂચિત જાતી સમુદાયના આંદોલનથી લઈ અનુસૂચિત જાતીની વોટબેન્કને આકર્ષિત કરવામાં અનુસૂચિત જાતિ મોરચો સદંતર નિષ્ફળ રહ્યો છે જેના કારણે આ મોરચા પ્રમુખને બદલવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અનુસૂચિત જાતિ મોરચાના જેવી સ્થિતિ અનુસુચિત જન જાતિ મોરચાની પણ છે. દલિત આંદોલન જેમ અનુસૂચિત જનજાતિ મોરચો પણ આદિવાસીઓને અવાજ બનવામાં અને આદિવાસી આંદોલન રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે તેથી મોતીભાઈ વસાવાને બદલાશે. બક્ષીપંચ મોરચો પણ ગુજરાતનો બહુ મોટો સમુદાય એવો બક્ષીપંચ ને આકર્ષવા માટે કે તે સંદર્ભના કાર્યક્રમો કરવામાં નિષ્ફળ રહ્યો છે જેથી મોરચાના દિનેશ અનાવાડીયાને પણ બદલવામાં આવે તેવી પૂરી શક્યતા છે. કિસાન મોરચાનાં પ્રમુખ બાબુભાઈ જેબલીયા બદલાશે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જ કોઈ બીજા નેત ને કિસાન મોરચાની જવાબદારી આપવામા આવશે. ગુજરાતમાં અનેક વખત કિસાનો અને ખેડૂતોના આંદોલનો થયા. આ આંદોલનોને નિષ્ફળ બનાવવામાં કિસાન મોરચાની નિષ્ક્રિયતા જોવા મળી.. ભાજપ સંબંધી કિસાન મોરચાના કોઈ મોટા કાર્યક્રમો નથી થયા. લઘુમતી મોરચો પણ લઘુમતી સમુદાય અને આકર્ષિત કરવામાં એક પ્રકારે નિષ્ફળ રહ્યો છે. ભાજપ સાથે જોડાયેલા લઘુમતી સમાજના કોઈ મોટા કાર્યક્રમો કે આયોજનો પણ નથી યોજાયા પણ ગુજરાતમાં અનેક વખત ખેડૂતોના મોટા લઘુમતિ મોરચાવા પ્રમુખ મહેબૂબઅલી ચિશ્તી સુરતના છે અને ભાજપના ઉચ્ચ હોદ્દેદારોની નજીક હોવાથી તેમને ફરી એક વખત મોકો આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget