શોધખોળ કરો
કોંગ્રેસના ક્યા ક્યા ધારાસભ્યોએ ભાજપમાં સામેલ થવાની અટકળો ફગાવી, જાણો વિગત

અમદાવાદઃ કોંગ્રેસના કેટલાક નારાજ ધારાસભ્યો લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થઈ શકે છે તેવી વહેતા થયેલા અહેવાલો બાદ કોંગ્રેસના ધારાસભ્યો આ મુદ્દે સ્પષ્ટતા કરવા લાગ્યા છે. અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ, લલિત વસોયા અને લલિત કગથરાએ કોંગ્રેસનો પંજો છોડી કેસરિયો ખેસ ધારણ કરવાની અટકળો ફગાવી દીધી હતી. અલ્પેશ ઠાકોરે આ મુદ્દે કહ્યું કે, આ માત્ર અફવા છે. લલિત વસોયાએ જણાવ્યું કે, અટકળો પાયા વિહોણી છે. કિરીટ પેટેલ કહ્યું કે, અમે કોઈ સંજોગોમાં ભાજપમાં જોડાવાના નથી. વાંચોઃ કોંગ્રેસના બે ધારાસભ્યોને તોડીને મંત્રી બનાવવા રૂપાણી સરકારનું વિસ્તરણ? સ્વર્ણિમ સંકુલમાં તૈયારી પૂરજોશમાં કોંગ્રેસના કયા કયા ધારાસભ્યોએ ભાજપમાં જોડાવાની વાતને ગણાવી અફવા? જુઓ વીડિયો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપમાં જોડાવા મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપમાં જોડાવાની વાતને ગણાવી અફવા, જુઓ વીડિયો
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપમાં જોડાવા મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો વધુ વાંચો





















