શોધખોળ કરો

રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી કરાઇ, જાણો કોને ક્યા મુકાયા

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 23 આઇએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં આ બદલીઓમાં બે અધિકારીઓને મુખ્યમંત્રી કાર્યાલયમાં મહત્વપૂર્ણ હોદ્દા પર નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વની બદલી ચીફ મિનિસ્ટર્સ ઓફિસ (સીએમઓ)માંથી અજય ભાદુની બદલી છે.નીચે 23 અધિકારીઓની બદલીની વિગતો આપવામાં આવી છે.
નામ હાલની જગ્યા બદલીની જગ્યા
મુકેશ પુરી વાઇસ ચેરમેન, ગુજરાત મેરિટાઇમ બોર્ડ સેક્રેટરી, નર્મદા વિભાગ
અજય ભાદુ સેક્રેટરી, મુખ્યમંત્રી વાઇસ ચેરમેન, ગુજરાત મેરિટાઇમ બોર્ડ
ડી.એચ.શાહ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, AMC OSD, CMO
એમ. થેન્નારસન કમિશનર, મહિલા-બાળ વિકાસ વિભાગ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
મિલિંદ તોરવણે કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેક્રેટરી, હાઉસિંગ એન્ડ નિર્મલ ગુજરાત
શાહમીના હુસૈન ડિરેક્ટર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કમિશનર, મહિલા-બાળ વિકાસ વિભાગ
પંકજ જોશી પ્રિન્સિપલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ એમડી, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ
અંજુ શર્મા પ્રિન્સિપલ સેક્રેટરી, કૃષિ અને સહયોગ વિભાગ પ્રિન્સિપલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ
ડો. એસ. મુરલી ક્રિષ્ના મેનેજિંહ ડિરેક્ટર, ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની સેક્રેટરી, કૃષિ અને સહયોગ વિભાગ
મોહમ્મદ શાહીદ   કમિશ્નર, માછીમારી વિભાગ
એસ. એલ. અમરાણી  ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, SPIPA સંયુક્ત સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ
પંકજ કુમાર વાઇસ ચેરમેન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
એસ. છકછૌક ડેપ્યુટી સેક્રેટરી, પંચાયત વિભાગ  સ્ટેમ્પ ડ્યૂટી નોંધણી વિભાગમાં સુપરિટેન્ડેટ
જે.ડી દેસાઇ મેમ્બર સેક્રેટરી, ગુજરાત વોટર સપ્લાય શ્રમ વિભાગના ડિરેક્ટર
તુષાર ધોળકીયા કમિશનર, આદીવાસી વિકાસ વિભાગ મેમ્બર સેક્રેટરી, નર્મદા કલ્પસર
વિજય નેહરા મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન GSRTCના વીસી અને એમડી
આર.બી. બારડ અધિકારી, અર્બન ડેવલપેમન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર
હર્ષદ પટેલ મ્યુ. કમિશ્નર, જામનગર જનરલ એડમિનિસ્ટ્રેશન
રવિ શંકરન મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર, ગ્રામવિકાસ વિભાગ
વી.જે. રાજપુત ચીફ જનરલ મેનેજર, સરદાર સરોવર નર્મદા નિગમ મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાકેશ શંકર ડિરેક્ટર મ્યુનિસિપાલ્ટી, ગાંધીનગર ડે.મ્યુ. કમિશ્નર, AMC
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
Embed widget