શોધખોળ કરો

સરકારે બોર્ડ-નિગમોમાં શરૂ કરી નિમણૂક, જાણો કોને અપાઇ નિમણૂક

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૃપાણીની નવી સરકાર આવ્યાને અઢી મહિનાનો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી બોર્ડ નિગમોમાં નિમણૂકો થઈ શકી નહોતી પરંતુ સરકારે નિગમોમાં નિમણૂકો શરૂ કરી દીધી છે. સરકારે ભાજપમાં વિવિધ સેલના બે કન્વિનરોને બોર્ડ નિગમમાં નિમણૂક આપી શુભારંભ કરી દીધો છે. સરકાર જાણે દીવાળીની ભેટ આપતી હોય તેમ ભાજપના IT સેલની કન્વિનર રાધિકા કચેરીયાની તેમજ હ્યુમન રાઇટ સેલના કન્વિનર પ્રશાંન્તવાળાની પંચાયત પસંદગી બોર્ડમાં નિમણૂકો આપી છે. હાલમાં તલાટી સહિતની ભરતી પ્રક્રિયા ચાલી રહી હોઈ બંને નિમણૂકો ખૂબ જ મહત્ત્વના છે.બંન્ને કન્વિનરોને સભ્ય એટલે કે ડિરેક્ટર તરીકે મૂકાયા છે. બંન્ને મહિને લગભગ ૭૫ હજાર જેટલો પગાર પણ મેળવશે. તેઓ હવે પછીથી રાજકીય કાર્યવાહી કરી શકશે નહિ. તાજેતરમાં જ આ રીતે કેટલાક રાજકીય અગ્રણીઓની નિમણૂકો થઈ હતી. સૂત્રો જણાવે છે કે, બોર્ડ નિગમોમાં નિમણૂક કરવા માટેના નિર્ણયો લેવાની પ્રક્રિયા હવે ઝડપી થશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget