શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાવાયરસના ખતરાને પગલે શાળા-કોલેજોના સ્ટાફ-શિક્ષકો અંગે સરકારનો મોટો નિર્ણય, જાણો વિગત

શાળાઓ અને કોલેજોમાં શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો સ્પષ્ટ આદેશ સરકારે કર્યો છે, આ નિર્ણયને શાળા સંચાલકોએ સ્વીકારીને આવકાર્યો છે પણ શિક્ષકો અને સ્ટાફમાં આ નિર્ણયથી અસંતોષ છે

ગાંધીનગરઃ કોરોના વાયરસના વધતાં જતા ખતરાને પગલે ગુજરાત સરકારે 31 માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ કર્યો છે. જો કે આ રાહત માત્ર વિદ્યાર્થીઓને મળશે કેમ કે સરકારે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો તથા અન્ય સ્ટાફને રજા નહીં મળે. શાળાઓ અને કોલેજોમાં શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો સ્પષ્ટ આદેશ સરકારે કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજની આંતરિક પરીક્ષા પણ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે પણ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. ગુજરાત સરકારનાં આ નિર્ણયને શાળા સંચાલકોએ સ્વીકારીને આવકાર્યો છે પણ શિક્ષકો અને સ્ટાફમાં આ નિર્ણયથી અસંતોષ છે. ગુજરાતમાં કોરોનાવાયરસના ખતરાને પગલે શાળા-કોલેજોના સ્ટાફ-શિક્ષકો અંગે સરકારનો મોટો નિર્ણય, જાણો વિગત શૈક્ષણિક સત્ર પૂરું થઈ ગયું છે ત્યારે શિક્ષકો અને સ્ટાફ પાસે બીજી કોઈ કામગીરી રહી નથી. રાજ્ય સરકારે આંતરિક પરીક્ષા પણ મોકૂફ રાખી છે ત્યારે શિક્ષકો તથા અન્ય સ્ટાફે વગર કામે શાળા-કોલેજોમાં બેસી રહેવું પડશે. આ કારણે શિક્ષકો તથા અન્ય સ્ટાફ નિરાશ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોનાવાયરસના ખતરાને પગલે શાળા-કોલેજોના સ્ટાફ-શિક્ષકો અંગે સરકારનો મોટો નિર્ણય, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget