શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રને લઈને સરકારે શું લીધો મોટો નિર્ણય?

રાજ્યની રૂપાણી સરકારે આગામી 7મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રને લઈને પણ મોટો નિર્ણય કર્યો છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ઓનલાઇન થશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.  

ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યની રૂપાણી સરકારે આગામી 7મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રને લઈને પણ મોટો નિર્ણય કર્યો છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ઓનલાઇન થશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.  

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, 23 મેનાં રોજ ધોરણ 12 પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારનાં 4 સિનિયર મંત્રીઓની હાજરીમાં ઓનલાઇન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દેશનાં મોટા શિક્ષણ મંત્રીઓ હાજર હતાં. ગઇ કાલે પીએમ નરેન્દ્ર મોદીએ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નીર્ણાય લીધો છે, જે મુદે આજે મલેળ કેબિનેટ બેઠકમાં ગઇ કાલે પીએમ લીધેલ નિર્ણયને લઈ ચર્ચા થઈ. ધોરણ 12ની ગુજરાત બોર્ડ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રની ગાઈડ લાઇન પ્રમાણે આપડે નિર્ણય કરીશું. ધોરણ 12 અને 10નાં રીપીટરની પરીક્ષા મુદે હવે નિર્ણય કરીશું. 7 જૂનથી શરૂ થતા નવા સત્રની શરૂઆત ઓનલાઇન હશે.

બીજી તરફ આજે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પહેલા જ ભાજપના નેતા દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. ભાજપના દિગ્ગજ નેતા અને યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલે ધોરણ-12ની પરીક્ષાને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના વર્તમાન સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો તેમણે ટ્વીટમાં આભાર પણ માન્યો છે. જોકે, આ મુદ્દે વિવાદ થતાં અત્યારે ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કરી દીધું હતું. 

નોંધનીય છે કે, CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની હાઈલેવલ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. COVID ને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, નિર્ણય કરવામાં આવ્યો કે આ વર્ષે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.

વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાઓ  અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે COVID-19 એ શૈક્ષણિક કેલેન્ડરને અસર કરી છે અને બોર્ડની પરીક્ષાનો મુદ્દો વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતા પેદા કરી રહ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Gujarat : રાજ્યમાં હજુ કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું  છે આગાહી
Rain Gujarat : રાજ્યમાં હજુ કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું છે આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલGujarat Heavy Rain Updates | રાજ્યના આ પાંચ જિલ્લાઓમાં આજે તૂટી પડશે અતિભારે વરસાદDwarka Accident | દ્વારકા હાઈવે પર બે કાર અને ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાતા, પાંચના મોત; 15 ઘાયલSurendranagar Car Accident | કોઝવે પરથી કાર ખાબકી નદીમાં, છ લોકો તણાયા | Abp Asmita | 29-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Gujarat : રાજ્યમાં હજુ કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું  છે આગાહી
Rain Gujarat : રાજ્યમાં હજુ કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું છે આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Shani Margi 2024: શનિ ચાલશે સીધી ચાલ, દિવાળી પછી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
Shani Margi 2024: શનિ ચાલશે સીધી ચાલ, દિવાળી પછી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
Embed widget