શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?
ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો હવે કોઈ પણ જગ્યાએ પોતાની ખેત પેદાશો વેચી શકશે.
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન-3 ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો હવે કોઈ પણ જગ્યાએ પોતાની ખેત પેદાશો વેચી શકશે. આ જાહેરાતને કારણે એપીએમસીની ઈજારાશાહીનો અંત આવશે. ખેડૂત પોતાના જિલ્લા બહારની એપીએમસી અથવા ખાનગી બજારમાં પણ પોતાની જણસ વેચી શકશે.
રાજ્યમાં હાલ 224 જેટલી apmcકાર્યરત છે. વર્ષે 35 હજાર કરોડની જણસનું apmcમાં ખરીદ વેચાણ થાય છે. અડધા ટકા લેખે 350 કરોડની apmcની સેસની આવક છે. ત્યારે રાજ્ય સરકારે વટકૂકમ લાવી નિર્ણય કર્યો છે અને ખેડૂતો માટે બજારના દ્વાર ખુલ્લા મુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion