શોધખોળ કરો

ગુજરાતમાં આજે ધોરણ-6થી 8 સ્કૂલો શરૂ કરવાની મળી શકે છે મંજુરી, હાઈપાવર કિમિટીમાં લેવાશે નિર્ણય

હવે ધોરણ 6 થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા નિર્ણય લેવાઈ શકે છે. હાઈ પાવર કમિટી બેઠકમાં વર્ગો શરૂ કરવા બાબતે નિર્ણય લેવાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સાંજે હાઈ પાવર કમિટીની બેઠક મળશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની ગતિ મંદ પડતા સ્કૂલો ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે હવે ધોરણ 6 થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા નિર્ણય લેવાઈ શકે છે. હાઈ પાવર કમિટી બેઠકમાં વર્ગો શરૂ કરવા બાબતે નિર્ણય લેવાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સાંજે હાઈ પાવર કમિટીની બેઠક મળશે. વાલીઓની સંમતિ સાથે વિદ્યાર્થી શાળામાં શિક્ષણ કાર્યમાં જોડાઈ શકશે.

રાજ્યના આ મોટા શહેરમાં સ્કૂલમાં કોરોનાની ફરી એન્ટ્રી, વિદ્યાર્થી પોઝિટિવ આવતા આખી સ્કૂલ બંધ કરાઈ
સુરતમાં સ્કૂલમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. લીંબાયત વિસ્તારમાં ધોરણ 10નો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આખી સ્કૂલ બંધ કરાઈ. પાલિકાની સુમન સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ આરોગ્ય વિભાગે સ્કૂલ બંધ કરી છે. હાલ પાલિકાની ટીમ દરેક સ્કૂલમાં તબક્કાવાર રેપીડ ટેસ્ટ કરી રહી છે. સાથે જ શહેરમાં કોઈપણ સ્કૂલમાં એકપણ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો આખી સ્કૂલ બંધ કરવામાં આવશે તેવો પાલિકાએ નિર્ણય કર્યો છે.

બાળકોના વેક્સિનેશન પહેલા સ્કૂલ ખોલવી કેટલી યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

કોરોનાની થર્ડ વેવની ચિંતાની વચ્ચે દેશમાં અલગ-અલગ રાજ્યોમાં સ્કૂલ ખુલ્લી રહી છે. આ સ્થિતિમાં પેરેન્ટસના મનમાં સવાલ છે કે,  વેક્સિન આપ્યા વિના બાળકોનું સ્કૂલ જવું કેટલું સુરક્ષિત, જાણીએ આ મામલે એક્સપર્ટે શું કહ્યું

કોરોનાની બીજી લહેર નબળી પડતાં કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, સહિત કેટલાક રાજ્યોમાં સ્કૂલ ફરી ખોલી દેવાયો છે. દિલ્લી, રાજસ્થાન, ગોવા સહિત અનેક રાજ્યો એવા છે. જ્યાં સ્કૂલ ખોલવાનો નિર્ણચ નથી લેવાયો. જો મહામારીના સમયમાં હજું પણ સાવધાની રાખવી જરૂરી છે.

અમેરિકામાં લગભગ 90% ટીચર અને સ્કૂલ સ્ટાફ વેક્સિનેટ
અમેરિકાની સ્થિતિ અને ત્યાંના બાળકોના આધારે એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ધ વોશિગ્ટન પોસ્ટમાં 26 મેમાં કોઇ આર્ટિકલમાં જણાવવામાં આવ્ચું છે કે, અમેરિકામાં એક બાજુ કોરોના કેસ વધી રહ્યાં છે જો કે અહીં 50 ટકા લોકો વેક્સિનેટ થઇ ચૂક્યાં છે. તેની સરખામણીમાં ભારતમાં 8 ટકા લોકો જ વેક્સિનેટ થયા છે. વ્હાઇટ હાઉસ તરફથી જાન્યુઆરીમાં 2 ઓગસ્ટની એક ફેક્ટ શીટ દર્શાવવામાં આવ્યું છે કે,. ત્યાં લગભગ 90ટકા એજ્યુકેટર્સ અને સ્કૂલ સ્ટાફને કોરોનાની વેક્સિન અપાઇ ચૂકી છે.

શું કહે છે એક્સ્પર્ટ?
એક્સ્પર્ટનું કહેવું છે કે, સ્કૂલ ખોલવી મુખ્ય રીતે લોકોની પ્રાથમિકતા પર નિર્ભર કરે છે. એવામાં સામલે છે કે, શું સ્કૂલ ખોલવીએ દેશની શીર્ષ પ્રાથમિકતા છે. એક્સપર્ટનું માનવું છે કે, જો એક વખત આપણે બાળકો સ્કૂલ મોકલવાનું શરૂ કરી દઇએ તો સાવધાની રાખવી એટલી મુશ્કેલ પણ નથી.કોરોના સંક્રમણથી બચાવ માટે માસ્ક ખૂબ જ જરૂરી છે. ઉપરાંત સ્કૂલમાં કેમેરા વેન્ટિલેશનની વ્યવસ્થા હોવી જોઇએ. એસી ઓફ હોવું જોઇએ.

સંક્રમણ વધવાની આશંકાથી ઇન્કાર
દેશમાં હજું બહું ઓછા લોકો વેક્સિનેટ થયા છે. આ સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું,  માસ્ક ન પહેરવું જેવી લાપરવાહીના કારણે કેસમાં વધારો થઇ શકે છે. ગત વર્ષે માર્ચમાં ઇઝરાયેલ સાથે આવું જ થયું હતું. ભીષણ ગરમીના કારણે સ્કૂલમાં માસ્કથી છૂટ આપવાની સાથે એસી ચલાવવની પણ મંજૂરી અપાઇ હતી. તો અહીં 15 દિવસમાં જ કોરોના સંક્રમણના 2 કેસ સામે આવ્ચાં બાદ કુલ કેસ વધીને 153 થઇ ગયા હતા. જેમાં 25 માત્ર સ્કૂલ સ્ટાફના લોકો સંક્રમિત હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget