શોધખોળ કરો

મંદિરોની જમીનો મુદ્દે રાજ્ય સરકાર લેશે મોટો નિર્ણય, જાણો શું છે સરકારની યોજના?

મંદિરોની જમીનના વેચાણ નહીં થઈ શકે. અગાઉ ખોટી રીતે વેચાયેલી જમીન શ્રી સરકાર કરાશે. આગામી સપ્તાહમાં તમામ કલેક્ટરોને આ દિશામાં કાર્યવાહી કરવા સૂચના અપાશે.

ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર મંદિરોની જમીનો મુદ્દે મોટો નિર્ણય લેવા જઈ રહી છે.  રાજ્ય સરકાર મંદિરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેશે. મંદિરોની જમીનના વેચાણ નહીં થઈ શકે. અગાઉ ખોટી રીતે વેચાયેલી જમીન શ્રી સરકાર કરાશે. આગામી સપ્તાહમાં તમામ કલેક્ટરોને આ દિશામાં કાર્યવાહી કરવા સૂચના અપાશે. મંદિરોની જમીનનું વેચાણ અને NA કરવામાં આવી હોય તે વિગતો સરકારે કલેકટરો પાસે માંગી છે. 

C.R. પાટિલે ક્યા ધારાસભ્યોને કહ્યું કે, મારી પાસે તો આવતા જ નહીં, જઉં હોય તો સીધા ઉપર ‘સાહેબ’ પાસે જજો.........

હિંમતનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મોટા પાયે સાફસૂફી કરશે એવી અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે કહ્યું છે કે, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાને તક આપશે. પાટિલે સાફ શબ્દોમાં કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં જે ધારાસભ્યો સક્રિય નહીં રહ્યા હોય, જેમની સામે ફરિયાદો હશે તેવાનો પાર્ટી વિચાર નહીં કરે.

તેમણે કહ્યું કે, અત્યારે ભાજપ પાસે 182માંથી 112 ધારાસભ્યો છે, એટલે 70 તો આપડે નવા શોધવાના જ છે ને આમાંથી કેટલાકને રિટાયર્ડ કરશે સાહેબ, એટલે 100 તો નવા થઈ જશે. અહીં બેઠેલા ધારાસભ્યોએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. પણ 100 તો નવા શોધવાના છે કે નહીં? તો 100 શોધવાના હોય, તો મેં એમને કહ્યું આજે હારેલા ધારાસભ્યોને ફરીથી સક્રિય કરો. 

પાટિલે કહ્યું કે, કેટલાક ધારાસભ્યોને વયના કારણે નિવૃત્ત કરાશે અને કેટલાકને સાહેબ કાપી નાંખશે તેથી 100 જેટલા નવા ચહેરાને ભાજપ ટિકિટ આપશે. તેમણે કહ્યું કે, ‘આપણે ધારાસભ્ય એટલે સીધા ‘સાહેબ’ પાસે, હું કોઈને કાપી શકું એમ નથી ને કોઈને આપી શકું નથી એટલે મારી પાસે આવતા નહીં., જવું હોય તો સીધા સાહેબ પાસે જજો.

પાટીલે વર્તમાન ધારાસભ્યોને ચીમકી પણ આપી કે, ભાજપમાં ધારાસભ્યોની કામગીરી મુદ્દે 5 વર્ષના સર્વેના આધારે ટિકીટ અપાય છે અને આ સર્વેમાં નવા ચહેરા આવે તો તેમને તક મળે છે ને તેવા લોકો જીતી પણ જાય છે. સર્વેમાં નવા નવા ચહેરા શોધી લાવે છે, તેવા ઉમેદવાર જીતે પણ છે. આ સંજોગોમાં કોઈ ભ્રમમાં ના રહેતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Embed widget