ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગના નિયંત્રણ હેઠળ મદદનીશ પશુપાલન નિયામક, ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 10 અધિકારીઓની બદલી કરી છે.
Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on Android and iOS now!