શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાત સરકારના ટોચના મંત્રીનો દાવો, હું 11મા ધોરણમાં આવ્યો ત્યારે રોજના 100 પેજ ટાઈપ કરી શકતો હતો........

મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના કૌશલ્યની વાત કરતા કહ્યું નાનપણથી કૌશલ્ય વિકાસ પામતું હોય છે. હું 8 મા ધોરણમાં હતો ત્યારે ટાઈપિંગ શીખ્યો. 11મા ધોરણમાં આવ્યો ત્યારે દિવસમાં 100 પેજ ટાઈપ કરી શકતો હતો.

ગાંધીનગરઃ ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના કૌશલ્યની વાત કરી હતી. તેમણે કહ્યું નાનપણથી કૌશલ્ય વિકાસ પામતું હોય છે. હું 8 મા ધોરણમાં હતો ત્યારે ટાઈપિંગ શીખ્યો. 11મા ધોરણમાં આવ્યો ત્યારે દિવસમાં 100 પેજ ટાઈપ કરી શકતો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક માણસ ને પોતાનાપણું હોય અને સ્વાભિમાન હોય તે સ્વાભાવિક છે. દેશમાં લાંબા સમય સુધી ન થયા તે દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રયાસ શરૂ કર્યા. દરેકને પોતાની લાઈનમાં આગળ વધવાની તક આપવી જોઈએ. દરેક કામને સન્માન મળવું જોઈએ. કોઈ કામ નાનું કે મોટું નથી. વિદેશમાં ટોયલેટ સાફ કરવાવાળા પણ શૂટ બુટમાં હોય તેવું નાના હતા ત્યારે સાંભળતા પણ ત્યાં જે નાના મોટા દરેક કામને સન્માન મળે છે તે અહીં નથી મળતું. દરેક કામ અને દરેક વ્યક્તિ ને સન્માન થી જોવાની જરૂર છે. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત હોવું જરૂરી.

હાર્દિક પટેલનો હુંકારઃ નીતિનભાઈ કહેતા હતા કે હાર્દિક પટેલને ક્યાંય પચાવી દઈશ પણ........

સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પર મોંધવારી સહિતના મુદે પ્રહારો કર્યા હતો. મોરબીના મંત્રી બન્યા પણ પરિસ્થિતિ ના સુધરી કહીને મંત્રીને આડેહાથ લીધા હતા.

હાર્દિક પટેલે કહ્યું કે, જુના એક પણ મંત્રી નથી 1000 અને 500 ની નોટ બંધ કરી આજે એક પણ નથી. નીતિનભાઈ કહેતા હાર્દિક ક્યાં ખોવાય જાશે, પણ આંધી ઓ સે ખો જાયે એ હેમ નહીં ચૂપ થઈને બેસે એ અમે નથી અમે આજે પણ છી અને લડી છી.

પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,  11 રૂપિયા વધારી સીરામીકમાં દિવાળી લાવી. મોંઘવારી લાવી દિવાળી લાવી. દિવાળીનો સમય દૂર છે પણ સરકાર ખિસ્સા ખાલી કરવામાં સરકારે કોઈ કસર નથી રાખી. મોરબીમાં 5 થી 6 વર્ષમાં કોઈ બદલાવ નથી આવ્યો. મોરબીમાં દિવસે દિવસે અરાજકતા- ગુનાખોરી  વધી રહી છે. ખેડૂતોમાં કપાસ અને મગફળીનો ભાવ નથી વધતો પણ બિયારણનો ભાવ વધે છે.

વિજયભાઈએ કીધું કે ખેડૂતોને વળતર અને પાક વીમો આપી દઈશું પણ હજુ સુધી નથી આપ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે સરકાર પર.કર્યા પ્રહાર હતા. મોંઘવારી સહિતના મુદ્દે સરકાર ના રાક્ષસો સામે અમે લડી રહ્યા છીએ. પહેલા કહેવાતું કે ન્યાયતંત્ર અંધા હે પણ અતિયાતારે કોર્ટમાં પણ ન્યાય નથી મળતો. જો અત્યાચાર વુરુદ્ધ નહીં બોલો તો આગામી સમયમાં અંગ્રેજોએ ગુલામ.બનાવ્યા હતા તે ગુલામ બની જઈશું. જાગો ઉઠો અને હાકલ કરો બહેરા ઓને જગાડવા ને તમાચો અમારો એટલે આ સરકાર અંદર બેઠા લોકો જાગશે.

બ્રિજેશ મેરજા મંત્રી બન્યા પણ મોરબીમાં એક પણ અંગ્રેજી સ્કૂલ, બગીચા નથી. સૌથી વધુ ટેક્સ મોરબી ભરે છે પણ સીરામીકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જન ચેતના સંમેલનની મોરબીમાં પહેલી સભા આગમી 1 વર્ષમાં દરેક સ્થળે સભા કરશું. જુના એક પણ મંત્રી નથી 1000 અને 500 ની નોટ બંધ કરી આજે એક પણ નથી. નીતિનભાઈ કહેતા હાર્દિકને ખોઈ નાખીશ, આંધી ઓ સે ખો જાયે એ હેમ નહીં ચૂપ થઈને બેસે એ અમે નથી અમે આજે પણ છી અને લડી છી.

પોલીસના ગ્રેડ પે મામલે સરકાર પર પ્રહાર કર્યા અને 4 વર્ષ પહેલાં પણ આ મુદ્દે લડ્યા ત્યારે સાથ આપ્યો હોટ તો આને કેસના થાત. ધારાસભ્ય, પોલીસ અને બધા વર્ગ દુઃખી તો રાજ્યમાં સુખી કોણ? માત્ર 2 ત્રણ લોકો જે લોહી ચૂસી રહ્યા છે. 2 માસ પછી સરપંચ ની ચૂંટણી આવે સત્તાધારી ગામા ભાગ પડાવશે અને ભાઈ વચ્ચે ઝગડા કરશે પણ તમે એક રહેજો તેવી અપીલ કરી. 5 7 વર્ષે ખેતરમાં બળદ બદલી નાખતા જેથી હવે 25 વર્ષથી સત્તા પર રહેતા બળદીયાને બદલો.
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
Embed widget