શોધખોળ કરો

Gujarat politics: યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા, કહ્યુ- 'કોગ્રેસ પાર્ટી પદ વેચે છે'

પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં હતા. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ વિશ્વનાથ સિંહ વાઘેલાને પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું.

ગાંધીનગરઃ પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં હતા. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ વિશ્વનાથ સિંહ વાઘેલાને પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું. ગુજરાત યુથ કોગ્રેસના પૂર્વ મહામંત્રી વિનયસિંહ તોમર ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં સામેલ થતા વિશ્વનાથ સિંહે કહ્યું હતું કે વિકાસની બાબતો જોઇને ભાજપમાં સામેલ થયો છું. હું ભાજપના સેવક તરીકે જોડાયો છું.

ભાજપમાં સામેલ થયા બાદ વિશ્વનાથ સિંહે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે વિકાસની બાબતો જોઇને હું ભાજપમાં જોડાયો છું. આઝાદી સમયના નેતાઓને કોંગ્રેસે કોરાણે મુક્યા છે. દિવસે ને દિવસે કોંગ્રેસની સ્થિતિ ખરાબ થતી ગઈ છે. હું એવા યુવાનોને મદદરૂપ થવાનું વિચારું છું. કાર્યકર્તાઓ આવ્યા છે અને કાર્યકર્તાઓમા અસંતોષ છે. કદાચ કોંગ્રેસની સરકાર બને તો પણ તે ટકી ન શકે. પાર્ટીના નેતાઓ જે કામ સોંપશે તે કામ કરીશું.  તેમણે આક્ષેપ કર્યો હતો કે કોગ્રેસ પાર્ટી પદ વેચે છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વનાથ સિંહ વાઘેલાએ રાહુલ ગાંધીના ગુજરાત આગમનના ઠીક એક દિવસ પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી હતી. અનુરાગ ઠાકુર અને પ્રદીપસિંહ વાઘેલા સાથે પણ મુલાકાત કરી હતી. યૂથ કૉંગ્રેસના પ્રમુખપદેથી વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. પાર્ટી છોડતાની સાથે જ વિશ્વનાથસિંહે આરોપ લગાવ્યો હતો કે કૉંગ્રેસ એક જ પરિવારની ભક્તિમાં લીન રહે છે. સાથે જ બળાપો કાઢ્યો કે, મારા જેવા અનેક યુવાઓ કૉંગ્રેસમાં પોતાનો સમય વેડફે છે. તેમણે સનસનીખેજ આરોપ લગાવ્યો કે, મને પ્રમુખ બનાવવા કૉંગ્રેસે મારી પાસેથી દોઢ કરોડ રૂપિયા દીધા હતા.

Koo App
પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ,ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટ અને પ્રદેશ સહ પ્રવક્તા ડૉ.ઋત્વિજ પટેલ ની ઉપસ્થિતિમાં કોંગ્રેસના યુવા અગ્રણી શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા,શ્રી વિનયસિંહ તોમર, શ્રી નિકુલભાઈ મિસ્ત્રી, શ્રી પાર્થભાઈ દેસાઈ અને તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. - Vinod Chavda (@VinodChavdaBJP) 6 Sep 2022

Gujarat politics: યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા, કહ્યુ- 'કોગ્રેસ પાર્ટી પદ વેચે છે

Crude Oil Price Today: ભારતને આંચકો! OPEC+ દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણય બાદ કિંમતોમાં 4%નો વધારો

iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન

IND vs PAK: પાકિસ્તાની ફેન્સ સાથે સેલ્ફી લેતાં રોહિતે મજાકમાં કહ્યું - 'હાથ તો છોડો..', વીડિયો થયો વાયરલ

Teachers Day: PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરાશે

Bhavnagar: ભાવનગરમાં લાખોની કિંમતના સરકારી અનાજની ચોરી, તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
Embed widget