શોધખોળ કરો

iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન

Apple ની નવી iPhone સિરીઝ iPhone 14 નો સમગ્ર વિશ્વમાં ઉત્સુકતા સાથે રાહ જોવાઈ રહી છે કારણ કે તે આ વર્ષના સૌથી મોટા સ્માર્ટફોન લોન્ચ પૈકીનો એક છે.

iPhone 14 Pre Order Date after Launch: Apple ની નવી iPhone સિરીઝ iPhone 14 નો સમગ્ર વિશ્વમાં ઉત્સુકતા સાથે રાહ જોવાઈ રહી છે કારણ કે તે આ વર્ષના સૌથી મોટા સ્માર્ટફોન લોન્ચ પૈકીનો એક છે. આ સીરીઝ ચાર મોડલ સાથે લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, Apple દ્વારા આ સીરિઝની માત્ર લોન્ચ (Smartphone Launches)ડેટ (iPhone 14 લૉન્ચ ડેટ) તેમજ તેની Pre Order Date અને Sale Date આપવામાં આવી છે. ચાલો જાણીએ iPhone 14 ની લોન્ચ તારીખ વિશે....

Apple iPhone 14 લોન્ચ તારીખ માહિતી

Apple તરફથી ખુલાસો થયો છે કે iPhone 14 સીરીઝ આ મહિને સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ રહી છે. આ લૉન્ચ સંબંધિત લૉન્ચ ઇવેન્ટના લાઇવ સ્ટ્રીમિંગ વિશે પણ માહિતી સામે આવી છે. આ સ્માર્ટફોન આ મહિનાની તારીખ 7 સપ્ટેમ્બર, 2022 ના રોજ લોન્ચ થઈ રહ્યો છે. આ સિવાય જે માહિતી સામે આવી છે કે આ સિરીઝ ચાર મોડલ સાથે લોન્ચ કરવામાં આવશે, જે હશે; iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max. Apple ની નવી iPhone સિરીઝ iPhone 14 નો સમગ્ર વિશ્વમાં ઉત્સુકતા સાથે રાહ જોવાઈ રહી છે.

Apple iPhone 14 પ્રી ઓર્ડર માહિતી

જેમ કે અમે તમને જણાવી ચૂક્યા છે કે રિપોર્ટ્સ અનુસાર, iPhone 14 સીરિઝ 7 સપ્ટેમ્બર, 2022ના રોજ લોન્ચ થશે અને હવે તે તેની પ્રી-ઓર્ડર તારીખ પર આવીએ તો,  તમને જણાવી દઈએ કે તેના 2 દિવસ પછી એટલે કે 9 સપ્ટેમ્બર, 2022થી, પ્રી-ઓર્ડર ( iPhone 14 Pre Order) કરી શકાય છે. અહેવાલો અનુસાર, તેના સેલની તારીખ વિશે હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવ્યું છે કે iPhone 14 સિરીઝ 16 સપ્ટેમ્બર, 2022 સુધીમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ સિવાય એક મોટા સમાચાર સામે આવ્યા છે કે બ્લૂમબર્ગના રિપોર્ટમાં એપલ કંપનીએ પોતાના તમામ રિટેલ સ્ટોર સ્ટાફને તૈયાર રહેવા માટે કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તારીખે મોટી નવી પ્રોડક્ટ રિલીઝ થઈ શકે છે. આ સિવાય આ પ્રોડક્ટને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી.

ટોપ સ્ટોરી

GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget