શોધખોળ કરો

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકઃ AAPના ક્યા નેતાએ આપ્યા પુરાવા, સરકારને કેટલા દિવસનું આપ્યું અલ્ટીમેટમ?

અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પેપર લીક થયા હોવાના મંડળને અત્યાર સુધીમાં કોઈએ ન તો ફરીયાદ કરી છે, ન તો હજુ સુધી પેપર લીક થયાના કોઈ આધારભૂત પૂરાવા મળ્યા નથી

ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું કથિત પેપર લીક કાંડ મુદ્દે આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પર આક્ષેપો લગાવ્યા હતા.  યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ પેપર લીક મામલે અમે પુરાવાઓ આપ્યા છે. ગૌણ સેવાના સચિવ પરમારને પુરાવાઓ આપ્યા હતા. તેમણે માંગ કરી હતી કે સીટની રચના કરવામાં આવે અને અસિત વોરા સામે તપાસ કરવામાં આવે.

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે અમે ગૌણ સેવા સચિવ પરમાને પુરાવાઓ આપ્યા છે. હિંમતનગરમા જે ગાડી વપરાય તેના નંબર જાહેર કરવામા આવ્યા છે. બીજા બે વિધાર્થીઓ પેપર કાંડમા સંડોવાયેલ તે હમીર ગઢના છે. આવતી કાલે સવારે 10 વાગ્યે ગૌણ સેવામાં આધાર પુરાવાઓ આપીશું. બે દિવસમા ગૃહ મંત્રી મીટીંગ નહિ બોલાવે તો અમે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરીશું. એચ એફ ચૌધરી સ્કૂલમા હમીરગઢના વિધાર્થી પરીક્ષા આપવા ગયા હતા. ત્યાં વિધાર્થીએ પરીક્ષા આપી અને પરિક્ષાર્થીના પિતાએ વાળીને ચેક આપ્યો. પેપર હિંમતનગરના ઊંછા ફાર્મ હાઉસમાંથી બહાર આવ્યું હતું.

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પર યુવરાજસિંહે સનસનીખેજ આરોપ લગાવીને અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ યુવરાજસિંહે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે જ્યાં સુધી અસિત વોરા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ રહેશે ત્યા સુધી સત્ય સામે નહીં આવે. અસિત વોરાએ જે રીતે કોઈ આધારભૂત પુરાવા ન હોવાની વાત કરી હતી. તેના પર યુવરાજસિંહે સ્પષ્ટ જણાવ્યું કે અસિત વોરાને જે પણ પૂરાવા જોતા હોય તે તમામ પૂરાવા આપવા માટે અમે તૈયાર છીએ. અસિત વોરા સમગ્ર કાંડને દબાવવા માંગે છે.

બીજી તરફ  દિનેશ બાંભણિયા પણ કથિત પેપર લીક કાંડને લઈ ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ગૌણ સેવા પદંસગી મંડળના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા રજૂઆત કરી હતી. સાથે જ તપાસ પંચની રચના કરી તપાસ કરાવવા માંગ કરી હતી.

આ અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પેપર લીક થયા હોવાના મંડળને અત્યાર સુધીમાં કોઈએ ન તો ફરીયાદ કરી છે, ન તો હજુ સુધી પેપર લીક થયાના કોઈ આધારભૂત પૂરાવા મળ્યા નથી. સાથે જ અસિત વોરાએ જણાવ્યું કે અમને જે પણ પૂરાવા મોકલાયા છે તે પરીક્ષાનો સમય પૂર્ણ થયા બાદના છે. જો પરીક્ષા લેવાયા પહેલાના પેપરલીક થયાના પૂરાવા મળશે તો મંડળ જરૂરથી ફરિયાદ કરશે. એટલુ જ નહી, પેપર ખરેખર લીક થયુ છે કે નહી તેવા પત્રકારના સવાલનો જવાબ આપતા અસિત વારોએ જણાવ્યું હે તે અંગે હું કંઈ કહી શકુ નહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget