શોધખોળ કરો

મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીએ મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમા જુના નાબુદ થયેલા 24 જેટલા મહેસૂલી કાયદાઓ અન્વયે સત્તાપ્રકારના- જુની-નવી શરતોના ઉદ્દભવતા પ્રશ્નોનું નિવારણ હવે જિલ્લા કક્ષાએ જશે.

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમા જુના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ અન્વયે સત્તાપ્રકારના- જુની-નવી શરતોના ઉદ્દભવતા પ્રશ્નોનું નિવારણ હવે જિલ્લા કક્ષાએ જ આવી જશે. આ નિર્ણયથી સમગ્ર મહેસૂલી વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શીતા આવશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ તથા વહીવટમાં પારદર્શીતાના મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણયો લેવામાં આવ્યો છે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્ય સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતુ કે મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

પારદર્શી નિરાકરણનો અભિગમ
          
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ-ગવર્નન્સ – સુસાશનની આગવી પરિપાટીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે. 

અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો.

આ અંગે વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે મક્કમતાપૂર્ણ ત્વરીત નિર્ણાયકતાથી આ સમગ્ર બાબતનું સુચારૂ નિરાકરણ લાવવા મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતાં. આના પરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા 24 જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad SIR 2025: અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
T20 World Cup 2026: ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Jignesh Mevani On Police Family Protest : પોલીસ પરિવારના વિરોધ પર મેવાણીએ તોડ્યું મૌન, શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરમાં પહેલો પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : ચાર-ચાર યુનિવર્સિટી નાપાસ !
Hun To Bolish : હું તો બોલીશ : 'ભ્રષ્ટાચાર'નો હાઈવે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad SIR 2025: અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
અમદાવાદમાં BLO પર કામનું ભારણ ઘટશે! મદદે આવશે 3000 કર્મચારીઓની ફોજ, કલેક્ટરનો મોટો નિર્ણય
T20 World Cup 2026: ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
ICC ની મોટી જાહેરાત! રોહિત શર્માને મળી આ મહત્વની જવાબદારી, વર્લ્ડ કપમાં ભજવશે 'ખાસ' ભૂમિકા
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
T20 World Cup Schedule: ICC એ 2026 ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
નીતિશ કુમાર ફરી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો! રાબડી દેવીને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Supreme Court: 'પોલીસ કસ્ટડીમાં હિંસા અને મોત સિસ્ટમ પર કલંક', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
‘મારા પેટનું પાણી પણ નહીં હલે...’ - પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે જીગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન વચ્ચેનો 'મહામુકાબલો' આ તારીખે રમાશે, ICCએ જાહેર કર્યું શિડ્યુલ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
Embed widget