શોધખોળ કરો

ગુજરાત વિધાનસભામાં નલિયા કાંડનો તપાસ રિપોર્ટ રજૂ, જાણો વિગતો?

કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ 2015થી નવેમ્બર 2016 દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની હકીકતો બહાર આવતા આ બનાવની તલસ્પર્શી તપાસ માટે જસ્ટિસ એ.એલ દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમાયું હતું

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ 2015થી નવેમ્બર 2016 દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની હકીકતો બહાર આવતા આ બનાવની તલસ્પર્શી તપાસ માટે જસ્ટિસ એ.એલ દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમાયું હતું. નલિયા કાંડનો નિવૃત્ત જસ્ટિસ એ.એલ દવેનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે ભલામણ કરી હતી. ત્યારે તપાસના આધારે બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય અથવા વિગતો ઉપલબ્ધ ન હોવાની નોંધ કરવામાં આવી છે. રિપોર્ટમાં કચ્છ જિલ્લાની યુવતી ઉપર થયેલ બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય વિગતો ઉપલબ્ધ થઇ નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોય પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે અન્ય કોઈ વ્યક્તિઓની ક્ષતિ જણાય તો ફલિત થતું નથી. તે સિવાય ભવિષ્યમાં આ અંગેની કોઇ ઘટના રાજ્યના ના બને તો એ માટે શું કરવું જોઇએ તેની ભલામણો કરી હતી. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે તમામ જિલ્લામાં બળાત્કારના કેસના તપાસ કરવા માટે અલગ પોલીસ હોવી જોઈએ. પીડિતાની મેડિકલ તપાસ દરમિયાન મહિલા પોલીસ અધિકારી અને  મહિલા હેલ્થ વર્કર ફરજિયાત પણે હાજર રહેવા જોઇએ. આરોગ્ય વિભાગે પણ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની હાજરી આપવી જોઈએ. રાજ્ય સરકારે વર્મા કમિટીના અહેવાલની ભલામણોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇને ફોજદારી ધારામાં સુધારો કર્યો તેનું અમલીકરણ કરવું જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી, ગાંધીનગરમાં CMએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી, ગાંધીનગરમાં CMએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
'નશામુક્ત ગુજરાત' માટે સરકારનું મોટું પગલુ, તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે નશામુક્તિ કેન્દ્રો
'નશામુક્ત ગુજરાત' માટે સરકારનું મોટું પગલુ, તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે નશામુક્તિ કેન્દ્રો
પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Embed widget