શોધખોળ કરો

ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ક્યારે થશે ચૂંટણી? જાણો મહત્વના સમાચાર

રાજ્યસભાની ચૂંટણી વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન યોજાય તેવી પ્રબળ શકયતા છે. બંને સભ્યો અલગ અલગ ટર્મમાં ચૂંટાયા હોવાથી ચૂંટણી પણ અલગ અલગ થાય તેવી પૂરી શક્યતા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલ 2 બેઠકો માટે માર્ચ મહિના સુધીમાં ચૂંટણી યોજાવાની શકયતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સરકાર પાસે ચૂંટણી માટે કર્મચારીઓ-અધિકારીઓની યાદી માંગી છે. નોંધનીય છે કે, ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધનના પગલે રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. રાજ્યસભાની ચૂંટણી વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન યોજાય તેવી પ્રબળ શકયતા છે. બંને સભ્યો અલગ અલગ ટર્મમાં ચૂંટાયા હોવાથી ચૂંટણી પણ અલગ અલગ થાય તેવી પૂરી શક્યતા છે. જો આ પ્રમાણે થશે તો કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવી પડશે. તેમજ ભાજપને એક બેઠકનો ફાયદો થશે. જોકે, ચૂંટણીપંચ રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે તે પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget