શોધખોળ કરો
Advertisement
અમિત ચાવડા અને પરેશ ધાનાણી ગુરુવારે દિલ્હી જશે, જાણો કેમ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં ભાગ લેવા બંને દિલ્હી જશે.
અમદાવાદઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આવતીકાલે દિલ્હી જશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં ભાગ લેવા બંને દિલ્હી જશે.
ગુરુવારે સવારે 11 કલાકે યોજાનારી બેઠકમાં કોંગ્રેસના પ્રમુખો, જનરલ સેક્રેટરી અને વિપક્ષ નેતાઓ હાજર રહેશે. જેમાં ભાગ લેવા પરેશ ધાનાણી અને અમિત ચાવડા દિલ્હી જશે. મીટિંગ બાદ તેઓ સોનિયા ગાંધી સાથે ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા કરી શકે છે.
ગુજરાતમાંથી કયારે ચોમાસુ લેશે વિદાય ? રાજ્યના કેટલા તાલુકામાં 100%થી વધારે વરસાદ નોંધાયો, જાણો વિગત
સપના ચૌધરીએ નીલા રંગની સૂટમાં કર્યો આવો ડાન્સ, ફેન્સે કહ્યું- વન્સ મોર...
અમદાવાદથી મુંબઈ માત્ર સાડા છ કલાકમાં જ પહોંચાડશે આ ટ્રેન, જાણો કયારથી થશે શરૂ અને કેવી છે સુવિધા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement