શોધખોળ કરો

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા કેટલા ધારાસભ્યો આવ્યા વ્હીલચેરમાં? જાણો વિગત

આજે ભાજપના ત્રણ ધારાસભ્યો વ્હીલચેર પર મતદાન કરવા આવી પહોચ્યા હતા.

ગાંધીનગરઃ આજે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. હાલ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના ત્રણ ધારાસભ્યો વ્હીલચેર પર મતદાન કરવા આવી પહોચ્યા હતા. આજે ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સ્ટ્રેચર પર મત આપવા માટે પહોંચ્યા હતા. આ પછી તેમને વ્હીલચેર પર બેસાડી અંદર લઈ જવાયા હતા. ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી પણ આજે વ્હીલચેર પર મતદાન કરવા આવ્યા હતા. તેમની પણ નાદૂરસ્ત તબિયત હોય તેમના વતી પ્રોક્સી વોટ હીરા સોલંકી આપશે. આ સિવાય નરોડાના ભાજપના ધારાસભ્ય બમલરામ થાવાણી પણ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા આવ્યા હતા. નોંધનીય છે કે, બલરામ થાવાણીને થોડા સમય પહેલા જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેથી તેમની તબિયત પણ નાદૂરસ્ત હોય તેઓ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget