શોધખોળ કરો
રૂપાણી સરકારે કયા વિભાગના વર્ગ-2ના 43 અધિકારીઓની કરી બદલી? વાંચો આખું લિસ્ટ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગના નિયંત્રણ હેઠળ પશુચિકિત્સા અધિકારી, ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 43 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 43 અધિકારીઓની બદલી કરી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગના નિયંત્રણ હેઠળ પશુચિકિત્સા અધિકારી, ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 43 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે.
Before You Go
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર





















