શોધખોળ કરો
ગુજરાતમાં કઈ તારીખથી ધોરણ 9થી 12ના ક્લાસ તથા કોલેજો શરૂ કરવાની રૂપાણી સરકારે કરી જાહેરાત ?
રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ની સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.
![ગુજરાતમાં કઈ તારીખથી ધોરણ 9થી 12ના ક્લાસ તથા કોલેજો શરૂ કરવાની રૂપાણી સરકારે કરી જાહેરાત ? School-collages open from 23 November 2020 in Gujarat during corona time , Bhupnedrasinh Chudasma announcement ગુજરાતમાં કઈ તારીખથી ધોરણ 9થી 12ના ક્લાસ તથા કોલેજો શરૂ કરવાની રૂપાણી સરકારે કરી જાહેરાત ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/11174103/bhupendrasinh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ની સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યોની તમામ કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજો ઉપરાંત અંતિમ વર્ષના વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)