શોધખોળ કરો

Honeytrap: ખૂબસૂરત યુવતીએ ગુજરાતના 4 IPS અધિકારીને ફસાવીને બાંધ્યા સંબંધ ? પછી બ્લેકમેઈલ કરીને લાખો પડાવ્યા ?

આ યુવતી કરાઈ એકેડમીમાં ઘોડે સવારી શીખવા આવતી હતી. તે એગાઉથી જ પ્લાન કરીને આવી હતી. ઘોડે સવારી કરવા માટે ખૂબ જ ટૂંકા વસ્ત્રો પહેરીને, બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને તેમજ ગોગલ્સ ચઢાવીને આવતી હતી.

Honey trap: ગુજરાતના ચાર આઈપીએસ અધિકારીને ખૂબસુરત યુવતીએ પ્રેમ જાળવામાં ફસાવ્યા હતા. એટલું જ નહીં તેમને બ્લેકમેલ કરીને મોટી રકમ પડાવી હોવાની ચર્ચા થઈ રહી છે.

ઘોડે સવારી કરવા માટે ખૂબ જ ટૂંકા વસ્ત્રો પહેરીને, બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને તેમજ ગોગલ્સ ચઢાવીને આવતી હતી યુવતી

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ગુજરાતના ચાર આઈપીએસ અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવનારી ખૂબસુરત યુવતીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ યુવતી કરાઈ એકેડમીમાં ઘોડે સવારી શીખવા આવતી હતી. તે એગાઉથી જ પ્લાન કરીને આવી હતી. ઘોડે સવારી કરવા માટે ખૂબ જ ટૂંકા વસ્ત્રો પહેરીને અને બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને તેમજ ગોગલ્સ ચઢાવીને કરાઈમાં આવતી હતી.

યુવતીને મનમોહક રૂપ પર મોહી પડ્યા આઈપીએસ અધિકારીઓ

આ યુવતીને જે કોઈ મળે તેની સાથે ખૂબ જ ફ્રેન્કલી અને હસીને વાતચીત કરતી હતી. આ યુવતીની સુંદરતા જોઈને કેટલાક યુવાન અને અમુક ઉંમરલાયક આઈપીએસ અધિકારી તેના પર મોહી પડ્યા હત. આ યુવતીએ પણ સમય બગાડ્યા વગર આવા અધિકારીઓ સાથે પોતાના મોબાઇલ ફોનની આપ લે કરી હતી. ત્યારબાદ મેસેજોની આપલે કરી હતી. યુવતી સારા ઘરની સંપન્ન પરિવારની દેખાતી હોવાથી આઈપીએસ અધિકારીઓને તેના પર કોઈ શંકા નહોતી ગઈ.

યુવતીએ બનાવી લીધો અંગત પળોનો વીડિયો

ધીમે ધીમે યુવતીની જાળમાં ચાર આઈપીએસ અધિકારીઓ ફસાયા હતા. આ યુવતીએ સમયાંતરે વિવિધ સ્થળોએ લઈ જઈ તમામ પ્રકારની ખ્વાઇશ પૂરી કરી હતી અને અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યુ હતું. તેણે દરેક અધિકારી પાસેથી ચોક્કસ રકમનો તોડ કર્યો હતો.

આ ચારેય અધિકારીએ બદનામીની બીકે યુવતી સામે કોઈ કાર્યવાહી કરી નથી. હવે આ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેને લઈ કેટલાક સનદી અધિકારીઓ એવી ચર્ચા કરે છે કે હની ટ્રેપમાં ફસાયેલા આઈપીએસ અધિકારીઓએ સામે આવીને આ યુવતીની સામે ફરિયાદ કરવી જોઈએ.

Surat: એપ પરથી આવ્યો ફોટો, વેપારીએ કર્યો લાઇકને ફસાયો હની ટ્રેપમાં જાણો વિગત

સુરતના ગોડાદરાના ઇલેક્ટ્રોનિક્સનો વેપારી ડિજિટલ હની ટ્રેપમાં ફસાયો છે. મિંગલર એપ પર ફોટો લાઈક કરતા મેસેજ આવ્યો  હતો.જે બાદ વેપારી ફસાયો હતો. સોશિયલ મીડિયા પર વાતો કરી બીભત્સ વીડિયો રેકોર્ડ કરી ફસાવ્યો હતો અને 50 હજાર પડાવી લીધા હતા. જેને લઈ યુવાને ગોડાદરા પોલીસે મથકમાં ફરિયાદ નોઁધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
Embed widget