શોધખોળ કરો

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં રહેલા 5 DySPની તાત્કાલિક અસરથી બદલી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં રહેલા 6 ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.  મુખ્યમંત્રીની સુરક્ષામાં નવા 6 ડીવાયએસપીને મૂકવામાં આવશે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં રહેલા 6 ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.  મુખ્યમંત્રીની સુરક્ષામાં નવા 6 ડીવાયએસપીને મૂકવામાં આવશે. હથિયારધારી 6 ડીવાયએસપીને મુખ્યમંત્રીની સુરક્ષામાં રખાશે. બદલાયેલા ડીવાયએસપીને હાલ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. આવનારા દિવસોમાં SRPFના અલગ અલગ ગ્રુપમાં પોસ્ટિંગ અપાઈ શકે છે. 

આ 5 હથિયારી DYSPની સીએમની સુરક્ષામાં નિમણૂંક

  • કુલદીપ એમ શર્મા
  • ડી.વી. પટેલ
  • પી.ડી. વાઘેલા
  • એચ.વી. ચૌધરી
  • આર.એલ. બારડ

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં રહેલા 5 DySPની તાત્કાલિક અસરથી બદલી

આધેડના મોતના મામલે સાંસદ મનસુખ વસાવાની ચીમકી બાદ તંત્ર જાગ્યું

મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચાલકો સામે  કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચાલકો સામે  કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓવરલોડ રેતી ભરીને જતા 10થી વધુ ડંપરોને ડિટેઈન કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે.  બેફામ દોડતા ડંપર ચાલકો સામે કાર્યવાહીની મનસુખ વસાવાએ માંગણી કરી હતી. કાર્યવાહી ન થાય તો ગુરુવારે ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

શું છે સમગ્ર મામલો

વડોદરાના નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરે ઠોકર મારતા આધેડનુ મૃત્યુ થયું છે,  આ ઘટનાના પગલે સાંસદ મનસુખ વસાવાએ  કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. જો આ મામલે કોઇ પગલા નહી લેવાઇ તો ધરણા પર બેસવા ચીમકી ઉચ્ચારી હતી. નોંધનિય છે કે, વડોદરાના નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પર એક આધેડને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતોય મૃતક ભાણીના લગ્નની કંકોત્રી આપવા જતાં હતા. આ સમય દરિમાન નારેશ્વર ચોકડી પાસે  રેતી ભરેલુ ડમ્પરે આધેડને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું.   ઘટના બાદ  નારેશ્વર રોડ પર થયેલાં આ અકસ્માત બાદ અહીંના સાંસદ મનસુખ વસાવાએ ઘટનાના પગલે રોષ વ્યક્ત કર્યો હતો અને તાબડતોબ ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

મનસુખ વસાવાની ઉગ્ર રજૂઆત

સાંસદ મનસુખ વસાવાએ આ મામલે ઉગ્ર રજૂઆત કરતા  જણાવ્યું હતું કે,  આ ડમ્પરીયાના ચાલક  બેફામ ગાડીઓ હંકારે છે.  વારંવાર રજૂઆતો  છતાં પણ  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ સ્થાનિક પોલીસ તંત્ર જાગતું નથી અને કોઇ પગલા નથી લેવાતા. આ ઘટના બાદ રાજ્યના બેફામ હંકારતા અને રોયલ્ટી વિનાના ડમ્પરીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget